દુનિયાભરથી લોકો સુવા આવે છે આ યુવતી સાથે. જાણો આટલી તો કરે છે કમાણી રોજની !!

People from all over the world are sleeping with this girl

4864
TrishulNews.com

તમે જાણતા જ હશો કે દરેક લોકોને એમના પરિવારનું ભરણપોષણ કરવા માટે દિવસ રાત એક કરી દે છે. અને અમુક એવા પણ છે જે આજકાલ ની ભાગદોડ ભરેલી જીંદગી માં તનાવગ્રસ્ત લોકો ને ગળે લગાવી ને લાખો રૂપિયા મહીને કમાઈ શકે છે. સાંભળવા માં ભલે તમને અજીબ લાગે પરતું ૧૦૦ ટકા સાચું અમેરિકા ની કૈનજસ શહેર માં રહેતી એક મહિલા લોકોને ચીપકી ને સુવાના હજારો રૂપિયા મહીને કમાઈ શકે છે. આ મહિલા લોકો ના તનાવ ને દુર કરે છે.

મિત્રો, તમે એવા ઘણા કિસ્સા વિશે જાણતા હશો કે જેના કારણે મહિલા લાખો રૂપિયા કમાઈ શકે છે. આજે અમે તમને એવી જ એક મહિલા ની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે કઈ પણ કર્યા વગર જ કલાક ના ૫૦૦૦ રૂપિયા કમાઈ શકે છે. અને આ મહિલા ની મહિનાની કમાણી લગભગ ૨૮ લાખ રૂપિયા છે. તો ચાલો જાણી લઈએ એ મહિલા વિશે વિસ્તારમાં.

આ કહાની અમેરિકા ના કૈનજસ શહેર માં રહેતી એક મહિલા ની છે. આ મહિલા નું નામ મૈરી છે. મૈરી આ દિવસો માં સોશિયલ મીડિયા પર એના અનોખા કામ ને લઈને ચર્ચામાં રહે છે. હકીકત માં મૈરી એક પ્રોફેશનલ કડ્લર છે. મૈરી લોકોને ભેટવા અને એને લીપાઈ ને અથવા ચીપકી ને સુવા માટે લાખો રૂપિયા કમાઈ છે.

મૈરી ના આ કામ નું એક સેશન ચાર કલાક સુધી હોય છે. એટલે કે જો કોઈ એની સર્વિસ લે છે તો તે વધારે માં વધારે ચાર કલાક સુધી એની પાસે રહી શકે છે. આમ તો આ દરમિયાન મૈરી ની બીજી ઘણી શરત પણ હોય છે. જે શરત નું દરેક કસ્ટમર્સ ને પાલન કરવાનું હોય છે. એના આ સેશન દરમિયાન શરીર પર પુરા કપડા હોવા જોઈએ, સેશન દરમિયાન કોઈ પણ પ્રકારની શારીરિક ઈચ્છા ના હોવી જોઈએ.

ખબર મુજબ જણાવી દઈએ કે મૈરી ના આ નાયાબ સ્લીપિંગ સેશન નો ભાગ બનવા માટે લાંબી લાઈન લાગી રહે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મૈરી ની પાસે ચીપકી ને સુવા માટે પરણિત, સિંગલ છોકરા છોકરી અને છૂટા છેડા વાળા લોકો પણ આવે છે. એની સિવાય મૈરીની સર્વિસ લેવા તે લોકો પણ આવે છે જે પોત પોતાના જીવનમાં ખુશ છે.

એનું એવું માનવું છે કે એવું કરવાથી શરીર માંથી ઓક્સીટોસીન નામ નું હોર્મોન રિલીજ થાય છે. આ હોર્મોન તનાવ દુર કરવામાં મદદ કરે છે. એના માટે મૈરીનું એક સત્ર ૪ કલાકનું સેશન લાગે છે, જેમાં કોઈ પણ વ્યક્તિ એના આરામ ની જેમ એના શરીર સાથે ચીપકી ને ચાર કલાક માટે સુઈ શકે છે અને એના માટે લગભગ ૫૦૦૦ રૂપિયા ચાર્જ લે છે.

Loading...

Loading...