દારૂના નશામાં ફરી રહ્યા હતા લોકો, પોલીસે પકડ્યા તો થયું એવું કે…..

People were getting drunk, they were caught by the police ...

મોદી સરકારે કોરોનાવાયરસ ને લીધે આખા દેશમાં lockdown ની જાહેરાત કરી છે.દેશના લોકોને અપીલ કરતાં મંગળવારે બે મોદીએ કહ્યું હતું કે લોકો એકવીસ દિવસ સુધી પોતાના ઘરોમાં જ રહે અને પોતાના ઘરમાંથી બહાર નીકળે. પરંતુ તેમ છતાં લોકો ખુલ્લેઆમ તેના ધજાગરા ઉડાડતાં દેખાઈ રહ્યા છે.

અલીગઢથી એવો એક મામલો સામે આવ્યો છે જ્યાં કેટલાક લોકો સામાન ખરીદવાના બહાને રોડ પર ફરતા નજર આવ્યા. પોલીસે પૂછપરછ કરી તો એવા જ એક વ્યક્તિએ પોતાનું નામ રમણ જણાવ્યું.જ્યારે પોલીસે તેને પૂછ્યું કે તે ઘરથી બહાર નીકળી રોડ પર શું કરી રહ્યો છે તો તેણે જણાવ્યું કે તે ની ગાડી ખરાબ થઈ ગઈ છે. જેથી તે પોતાના મિત્ર સાથે બજારમાં તેના પાર્ટ્સ લેવા નીકળ્યો છે.

જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તો તેમને જાણવા મળ્યું કે બંને દારૂ પીધેલો હતો અને પોતાના મિત્રો સાથે ફરી રહ્યા હતા.પોલીસે જ્યારે સવાર પૂછ્યું કે આખા દેશમાં lockdown છે તો એવી પરિસ્થિતિમાં ઓટો પાર્ટસની કોઈ દુકાન કેવી રીતે ખુલ્લી હોય શકે. જેના બાદ કરતા પોલીસની પુછપરછ બાદ તેઓ બહાનાં બનાવવા લાગ્યા અને માફી માંગવા લાગ્યો.

એટલું જ નહીં ત્યારબાદ પોલીસે એક અન્ય વ્યક્તિને દારૂ પી ફરતો પડ્યો.પોલીસે તમામ દારૂ પીને ફરતા લોકો નું ચલણ કાપ્યું અને તેની ગાડીઓને જમા કરી લઇ પોલીસ સ્ટેશન મોકલી દીધી.

જાણકારી અનુસાર lockdown ને લઈને થાના બનાદેવી ક્ષેત્રના મસુદાબાદ ચોકડી પર પોલીસ ચેકિંગ કરી રહી હતી.

પોલીસે શહેરની અંદર પ્રવેશી રહેલા વાહનો ઉપર કડક કાર્યવાહી કરી રહી છે.તેની સાથે જ જે લોકો વગર કોઈ કારણે શહેરની અંદર જવાની કોશિશ કરી રહ્યા છે તે લોકોના વાહનોને પાછા મોકલી રહી છે.

COVID-19 Updates Gujarat

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: