બોસએ નોકરીમાંથી કાઢી નાખ્યો, તો વ્યક્તિઓ લીધો આ રીતે બદલો, પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

મહારાષ્ટ્રના મુંબઇમાં આવી ઘટના બની, જેનાથી બધાને આશ્ચર્ય થયું. પોલીસ પણ આ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગઈ હતી. આ વ્યક્તિએ તેના બોસને મારી નાખ્યા કારણ…

મહારાષ્ટ્રના મુંબઇમાં આવી ઘટના બની, જેનાથી બધાને આશ્ચર્ય થયું. પોલીસ પણ આ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગઈ હતી. આ વ્યક્તિએ તેના બોસને મારી નાખ્યા કારણ કે,તેને નોકરીથી કાઢી મૂકાયો હતો. આ ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની છે.

કંપનીના અન્ય કર્મચારી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાની સાથે જ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાર પછી પોલીસે શોધખોળ દરમિયાન તે વ્યક્તિની ધરપકડ કરી હતી.પોલીસે રવિવારે આ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ,આરોપી પીડિતાનો પૂર્વ કર્મચારી હતો. વરિષ્ઠ નિરીક્ષક એસ. ભલેરાવએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,આરોપીને થોડા દિવસો પહેલા નોકરીમાંથી હટાવવામાં આવ્યો હતો. જે બાદ તેણે તેના સાહેબની હત્યા કરી હતી.

પોલીસે કેસ નોંધ્યો છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં જજ દ્વારા જે ચુકાદો આપવામાં આવશે તે મંજુર રહેશે. અને આ વ્યક્તિ સાથે ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *