IPL નહીં પણ આ છોકરીને જોવા માટે કલાકો સુધી ટીવી સામે બેસી રહે છે સેકંડો લોકો- જાણો કોણ છે! સુંદરતા જોઇને ભાન ભૂલી જશો

Published on Trishul News at 3:08 PM, Thu, 30 September 2021

Last modified on September 30th, 2021 at 3:08 PM

હાલમાં IPL (Indian Premier League)-2021 ની ધમાકેદાર શરુઆત થઈ ચુકી છે ત્યારે મોટાભાગના લોકો મેચ (Match) ના સમયે કોઈપણ કામ મુકીને મેચ જોવા માટે બેસી જતા હોય છે પરંતુ હાલમાં મેચને બદલે સેકંડો લોકો ફક્તને ફક્ત આ છોકરી (Girl) ને જોવા માટે કલાકો સુધી ટીવી (Television) ની સામે બેસી રહેતા હોય છે ત્યારે આવો જાણીએ વિગતે.

લોકોમાં ક્રિકેટનો ઉત્સાહ બોલી રહ્યો છે ત્યારે આ દરમિયાન એક સુંદર એન્કરે બધાનું ધ્યાન ખેંચી લીધું છે. આ સુંદર છોકરીનું નામ તમન્ના વાહી(Tamanna wahi) છે. લાખો ચાહકો એ જાણવા માટે આતુર છે કે, આખરે આ છોકરી કોણ છે? તો ચાલો અમે તમને આ છોકરીથી પરિચિત કરીએ.

તમન્ના વાહી વ્યવસાયે એન્કર, પ્રસ્તુતકર્તા તથા પ્રભાવક રહેલી છે. એનો જન્મ અબુધાબીમાં થયો હતો તેમજ ભારતમાં રહે છે. બ્લોગિંગની ઉપરાંત તે નોકરી પણ કરે છે કે, જેમાં ઉત્પાદનોની સમીક્ષા શામેલ છે. વર્ષ 2013 થી કડક FM સાથે સંકળાયેલ છે.

વર્ષ 2016 તમન્ના વાહી માટે ખુબ શ્રેષ્ઠ રહ્યું હતું. કારણ કે, એને એવોર્ડ સમારોહમાં ‘શ્રેષ્ઠ એશિયન બ્લોગર’નો એવોર્ડ એનાયત થયો હતો. તમન્ના હાલમાં યુએઈના પ્રવાસનો અનુભવ શેર કરતી જોવા મળી હતી. આઈપીએલ સીઝનમાં પણ તે હાલમાં જોવા મળી રહી છે ત્યારે લોકો એને જોવા માટે ટીવીની સામે બેસી રહે છે.

તમન્નાહ વાહીને બોલીવુડની ફિલ્મોમાં ખૂબ જ રસ રહેલો છે, તેની મનપસંદ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ છે. આ ફિલ્મ ખુબ સુપરહિટ સાબિત થઈ હતી. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન તથા અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં રહેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "IPL નહીં પણ આ છોકરીને જોવા માટે કલાકો સુધી ટીવી સામે બેસી રહે છે સેકંડો લોકો- જાણો કોણ છે! સુંદરતા જોઇને ભાન ભૂલી જશો"

Leave a comment

Your email address will not be published.


*