બીજેપી કાર્યકર્તાઓએ કાઢી મુખ્યમંત્રીની સ્મશાનયાત્રા -જુઓ લાઇવ દ્રશ્યો

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ છેલ્લા થોડાં મહિનાઓથી પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલ આત્મહત્યાથી…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ છેલ્લા થોડાં મહિનાઓથી પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલ આત્મહત્યાથી ખુબ જ વિવાદમાં ચાલી રહ્યો છે. આ કેસ સાથે સંબંધિત સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ગઈકાલે જ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આની સાથે જ હાલમાં મુંબઈને ‘મીની પાકિસ્તાન’ સાથે સરખાવનાર સંજય રાઉતને લઈને પણ ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં કંગના રનોતને પણ Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.સમગ્ર મહારાષ્ટ્રમા હાલમાં ઘમાસાન ચાલી રહ્યુ છે.

કંગના તેમજ શિવસેનાની વચ્ચે હવે ઈજ્જતની રમત રમાઈ રહેલી છે. બંને પોતાનો પક્ષ વધુ ભારે રાખવા માંગે છે. સુશાંત કેસમાં નિવેદનથી લઈને શરૂ થયેલ વિવાદ હાલમાં એક અલગ જગ્યા પર પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચો કંગનાના સમર્થનમાં ઉતરી આવ્યો છે.

શુક્રવારનાં રોજ આ લોકોએ ચંદીગઢમાં મહારાષ્ટ્ર સરકારની વિરુદ્ધમાં રેલી કાઢવામાં આવી હતી. આ જ રીતે ભાજપનાં યુવા નેતાઓએ મહારાષ્ટ્ર સરકારની  સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં એણે એક પૂતળુ બનાવ્યું હતું તેમજ એમાં ઉદ્ધવ ઠાકરેનું પોસ્ટર ચિપકાવવામાં આવ્યું હતું.

યુવાઓનું જણાવવું છે કે, કંગનાની વિરુદ્ધમાં મહારાષ્ટ્ર સરકારનો બદલો લેવાની ભાવનાથી કાર્ય કરી રહી છે. યુવાનોનું જણાવવું છે કે, કંગનાની સાથે સમગ્ર દેશ છે તેમજ મહારાષ્ટ્ર સરકારને પ્રશ્નો કરી રહી છે. હવે આ ઘટનાના ઘણાં ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *