આજના સમયમાં લોકો ઘર અને હોટલ કરતા આ જગ્યાએ વધુ સેક્સ કરી રહ્યા છે, અહીં હોય છે લોકોની ભીડ

Sponsors Ads

સમય જેમ જેમ બદલાતો જાય છે તેમ દુનિયામાં દરેક વસ્તુઓ બદલાતી જાય છે. હાલના સમયમાં સેક્સ બાબતે પણ લોકો ખુબ વિચાર કરી રહ્યા છે. શું લોકોને ઓફિસમાં સેક્સ કરવાનું પસંદ કરે છે ? આ બાબતને ધ્યાનમાં લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. આવા સવાલોના જવાબમાં લોકોએ જે વાત કહી તે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

Sponsors Ads

દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 27.6 ટકા લોકોનું કહેવું હતું કે હાં તે ઓફિસમાં શારીરિક સંબંધ બાંધી ચુક્યા છે. સર્વે અનુસાર આ સવાલનો ‘હા’માં જવાબ આપવામાં દિલ્હીના લોકો સૌથી વધું છે. દિલ્હી બાદ આ મામલામાં રાંચીનું નામ આવે છે. રાંચીમાં 19.5 ટકા લોકોએ પણ આ સવાલનો જવાબ ‘હા’માં આપ્યા.


Loading...

ગુરુગ્રામ અને નોએડામાં કામ કરતા 100 ટકા લોકોનું કહેવું છે કે તેમણે ક્યારેય ઓફિસમાં સેક્સ નથી કર્યું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરના આ બન્ને વિસ્તારોમાં મોટાપાયે ઈન્ડસ્ટ્રીઝ છે.

Sponsors Ads

ત્યાંજ ઈન્દોરના 99% લોકોએ પણ આ સવાલનો જવાબ ‘ના’માં આપ્યો. આ સવાલના જવાબમાં ભવનેશ્વર (99.5%), ચંડીગઢ (99%) અને કોલકાતા (99.2%)ના લોકોએ પણ ‘ના’ માં જવાબ આપ્યો.

સર્વે દ્વારા એમ પણ જાણવા મળ્યું કે મોટી સંખ્યામાં ભારતીય ઓફિસમાં સેક્સ કરવાની ઈચ્છા રાખે છે. લોકોને સવાલ કરવામાં આવ્યો કે તે ઓફિસમાં સેક્સ વિશે વિચારે છે? ઉત્તર પ્રદેશની રાજધાની દિલ્હીમાં 48 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો.

ત્યાં ચેન્નાઈ જેવા શહેરમાં પણ 42 ટકા લોકોએ આ સવાલનો જવાબ હામાં આપ્યો. જ્યારે ગુરુગ્રામમાં 43.7 ટકા લોકોનું પણ કંઈક આમ જ વિચારવું છે.

પાછલા વર્ષના સર્વેમાં જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે શું કે ઓફિસમાં કોઈ સહકર્મચારીઓ સાથે સંબંધ બનાવવાને યોગ્ય માને છે તો તેના જવાબમાં ફક્ત 44 ટકાએ ‘હા’માં જવાબ આપ્યો હતો જ્યારે 56 ટકા લોકોએ તેને નકારી દીધો હતો.

મુંબઈના ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સના સમાજશાસ્ત્રી અનાધા સરપોતદારનું પણ કહેવું છે કે હવે ઓફિસમાં વિવેક પૂર્ણ થઈ રહ્યું છે અને લોકોની વચ્ચે ઘનિષ્ઠતા વધતી જઈ રહી છે.

અનાધા સરપોતદારે જણાવ્યા અનુસાર ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગના કારણે લોકો હવે ઓફિસમાં પોતાની સીમાઓ બાંધવા લાગ્યા છે. ઓફિસ પ્રાઈવેટ સ્પેસ અને પ્રાઈવેટ સ્પેસને ઓફિસ બનાવતા જઈ રહ્યા છે.

સર્વેની માનીએ તો ભારતીય દરેક મામલામાં ભલે આગળ વધી ગયા છે પરંતુ વર્જિનિટી પર હજુ પણ તેમના વિચારો જુના છે. એક સર્વે અનુસાર ભારતમાં 53 ટકા લોકો પોતાના પાર્ટવરની વર્જિનિટીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે. પરંતુ 33 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમણે 18 વર્ષ પહેલા જ સેક્સનો અનુભવ કરી લીધો છે.

શું તમે પોતાના પાર્ટનરની સાથે બેવફાઈ કરવા વિશે ક્યારેય વિચાર્યું છે? આ સવાલનો જવાબ આપતા ઈન્દોરમાં 85 ટાકા લોકોએ હામાં જવાબ આપ્યો, લખનઉમાં હા કહેનારની સંખ્યા 46.5 ટાકા અને ગુરુગ્રામમાં 42.6 ટકા રહી.

સર્વેમાં જ્યારે પુછવામાં આવ્યું કે ફોરપ્લે સહિત તે લોકો કેટલો સમય ટકી શકે છે. 30 મિનિટથી વધુ કે ઓછું? આ મામલામાં ઈન્દોરના લોકો સૌથી આગળ છે. ઈન્દોરના 91.5% લોકોએ જણાવ્યું કે તે બેડરૂમમાં 30 મિનિટથી વધુ વખત ટકી શકે છે. આ મામલામાં બીજા નંબર પર જયપુર હતું જ્યા 67.5% લોકો પોતાના ટાઈમિંગને લઈને સંતુષ્ટ હતા.

અમદાવાદમાં 63%, ભુવનેશ્વરમાં 59.5%, ચંડીગઢમાં 53.7% અને મુંબઈમાં 51.2 લોકોનું માનવું હતું કે તે પાર્ટનરની સાથે લગભગ 30 મિનિટ સુધી રોમાન્સ કરી શકે છે.

મહત્વનું છે કે પોર્નના કારણે લોકોમાં એવી ધારણા બની ચુકી છે કે લોકો પાર્ટનરની સાથે લગભગ 30-40 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે. આમ ન થવા પર મોટાભાગે લોકો ચિંતામાં આવી જાય છે. જ્યારે એક્સપર્ટનું સંબંધોની ક્ષમતાને લઈને કંઈક બીજું જ કહેવું છે.

ડોક્ટર્સે કહ્યું કે જો તમે ત્રણ મિનિટ સુધી સેક્સ કરવા માટે સક્ષમ હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો સમય 3 મિનિટ કરતા ઓછો છે તો તમારે ચિંતા કરવી જોઈએ.

આ સર્વેમાં જાણવા મળ્યું કે મહિલાઓની તુલનામાં પુરુષોને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સમાં વધુ રસ હોય છે. પુરુષોમાં આ વાતનો પણ ડર ન હતો કે જો તોમની પત્ની અથવા પાર્ટનરને આ વિશે ખબર પડી ગઈ તો શું થશે. આ ડર વધુ પડતો મહિલાઓમાં જ જોવા મળ્યો.

તમારી જાણકારી માટે આ સેક્સ સર્વે 23 જાન્યઆરી 2019થી 20 ફેબ્રુઆરી 2019 સુધી 4,028 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ આયુ વર્ગ 14-29, 30-49 અને 50-69 વર્ષના લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...