નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવનાર આ નેતા ભાજપની રાજ્ય સરકાર તોડવા આવશે મેદાને. જાણો વિગતે

71 વર્ષથી કમલનાથ ની સામે કોંગ્રેસનું સત્તામાં પાછું ફરવું એ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. આ કારણે જ કોંગ્રેસ અને કમલનાથ મધ્યપ્રદેશમાં કંઈક એવું કરવા…

71 વર્ષથી કમલનાથ ની સામે કોંગ્રેસનું સત્તામાં પાછું ફરવું એ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. આ કારણે જ કોંગ્રેસ અને કમલનાથ મધ્યપ્રદેશમાં કંઈક એવું કરવા જઈ રહ્યા છે જે પહેલીવાર રાજકારણમાં ભાજપને ચોંકાવી શકે છે.

વર્ષ 2014ની લોકસભામાં ભાજપ અને વર્ષ 2015માં બિહારમાં નીતીશ કુમારને સફળતા અપાવનાર પ્રશાંત કિશોર મધ્યપ્રદેશમાં કોંગ્રેસના તારણહાર બની શકે છે. વિધાનસભાની ચૂંટણી ના છ મહિના પહેલા પ્રશાંત કિશોરની ચૂંટણી સબંધિત જવાબદારી સોંપવા માટે વિચારણા કરી રહી છે. કમલનાથ અને તેની ટીમ પ્રશાંત કિશોર ને જવાબદારીઓ સોંપવા માટે ખુબજ વિચારણા કરી રહી છે જોકે આ વિશે રાહુલ ગાંધી જ અંતિમ નિર્ણય લઈ શકે છે.

કોણ છે પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર પાસે કામ કરવા માટે પોતાની એક અલગ ટીમ છે. પ્રચાર અભિયાન માટે પ્રશાંત કિશોર ની ટીમ નવા નવા આઈડિયા અને તકનીકો પર કામ કરે છે. કોઈપણ પાર્ટી નું કામ શરૂ કરતાની સાથે જ પ્રશાંત કિશોર રાજકારણીય મશવિરા તો આપે છે સાથે પાર્ટીની ચૂંટણીની રણનીતિ, ચૂંટણી માટે કોને ઊભા રાખવા મુખ્ય મુદ્દાઓ લઈને સોશિયલ મીડિયા સુધીના દરેક કામકાજ તે પોતે જાતે કરે છે.

પ્રશાંત કિશોર મુખ્ય મુદ્દાઓને વિધાનસભા અથવા લોકસભા મુજબ તૈયાર કરે છે. અને વાટીને એક્શન પ્લાન પણ બતાવે છે. મતદારો સુધી પહોંચવા માટે પણ પ્રશાંત કિશોર અને પ્લાન કરી આપે છે. ભાજપ ની જાણ બહાર ટીમ બનાવીને કઈ રીતે કામ કરવું તે પણ પ્રશાંત કિશોરની રણનીતિમાં સમાવેશ થાય છે.

પ્રશાંત કિશોર નો આઈડિયા ચા પર ચર્ચાનો હતો

નરેન્દ્ર મોદીને ચા વાલા તરીકે દર્શાવવાની રણનીતિને ૨૦૧૪માં ભાજપને અદભુત સફળતા અપાવી. પ્રશાંત કિશોર એ એવી વ્યક્તિ છે જે સાચા પરચા અને અન્ય સભાની ચૂંટણી નો સહારો લઈને મોદી સરકારનો અભિયાન લોકો સુધી પહોંચાડ્યું હતું. સરળતાથી બોલી શકાય તેવા નારાઓ પણ પ્રશાંત કિશોરે જ આપ્યા છે જેવા કે, અબકી બાર મોદી સરકાર અથવા બિહાર મેં બહાર હે નીતીશ કુમાર.

મધ્યપ્રદેશમાં શું અસર કરશે પ્રશાંત કિશોર

જો પ્રશાંત કિશોર મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ની રાજનીતિ સંભાળશે તો ભાજપને જીતાડવા વ્યાજબી છે. જો પ્રશાંત કિશોર મધ્યપ્રદેશમાં આવે તો કામલમથની રાજનેયતિક મેનેજમેન્ટ અને ઇલેક્શન મેનેજમેન્ટમાં ખૂબ જ સારું ગઠબંધન જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *