સાયકલના ભાવ એ હીરો એ લોન્ચ કર્યું સ્કૂટર, એવરેજ છે દમદાર.

ટુ વ્હીલર બનાવનારી કંપની હીરો એ પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર ફ્લેશ વીસ હજાર રૂપિયામાં લોન્ચ કર્યું છે. જે ખાસ કરીને પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદી રહેલા…

ટુ વ્હીલર બનાવનારી કંપની હીરો એ પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર ફ્લેશ વીસ હજાર રૂપિયામાં લોન્ચ કર્યું છે. જે ખાસ કરીને પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદી રહેલા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જાણો તેના બાકીના ફિચર્સ અને કિંમત.

દેશમાં વધતા પોલ્યુશન ને ધ્યાનમાં રાખી હીરો ઇલેક્ટ્રીક એ પોતાનું નવું ઇકો-ફ્રેન્ડલી સ્કૂટર ફ્લેશ લોન્ચ કર્યું છે. જેની કિંમત 19990 રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્કૂટરને ખાસ કરીને એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યું છે જેવો ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે.

નવું ફ્લેશ બે કલર માં ઉપલબ્ધ હશે અને તેને એક વખત ચાર્જ કરવાથી 65 કિલોમીટર સુધી ચાલશે. આ સ્કૂટરમાં 250 વોટની મોટર છે જેમાં ૪૮ વોલ્ટની બેટરી છે. આ બેટરી સંપૂર્ણ રીતે શોર્ટ સર્કિટથી પ્રોટેક્શન આપે છે.
સ્કૂટરમાં સીટ ની નીચેના ભાગમાં ડીકી પણ આપવામાં આવી છે.

ફ્લેશ નું વજન માત્ર 87 કિલો છે જે તેને ઝડપથી ચાલવામાં મદદરૂપ થાય છે. તેમાં મેગ્નેશિયમ એલો વીલ , ટેલિસ્કોપ સસ્પેન્સેન અને ફૂલ બોડી ક્રેસ ગાર્ડ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *