ભારતને ગુલામ બનાવનાર પોતે કોરોના ના ગુલામ બન્યા- રીપોર્ટ પોઝીટીવ

બ્રિટનના 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવી ગયો છે, આ ઘટનાની તમામ જાણકારી ક્લેરેન્સ હાઉસે જણાવી હતી. તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા…

બ્રિટનના 71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવી ગયો છે, આ ઘટનાની તમામ જાણકારી ક્લેરેન્સ હાઉસે જણાવી હતી. તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો જોવા મળ્યા છે, જોકે તેમના આરોગ્યની સ્થિતિ સારી છે અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય સ્થિતિમાં ઘરેથી જ કામ કરી રહ્યા છે.

71 વર્ષિય પ્રિન્સ ચાર્લ્સના પત્ની કેમિલાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. બન્ને દંપતિ અત્યારે સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેટીંગમાં છે. સરકાર અને તબીબી સલાહ પ્રમાણે પ્રિન્સ અને ડ્યુસને સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેટિંગમાં રાખવામાં આવ્યા છે. અબેરદીનશાયરમાં એનએચએસ દ્વારા કોરોનાના આ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતો કોરોનાથી પીડિત પત્રકાર, જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *