પ્રિયંકા ચોપરા અને તેના પતિ નીકએ જોયા આ સપના, જાણીને ચોંકી જશો…

104

બોલિવૂડથી હોલિવૂડ ની સફર કરનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાના દિલની વાત કહી છે. લગ્ન બાદ થી ઘણીવાર પોતાના પતિ સાથે સમાચારોમાં રહેતી પ્રિયંકા ચોપડા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સપના વિષે જણાવ્યું. પ્રિયંકાએ કહ્યું કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. The sunday times ને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ આ વાત કહી.

પ્રિયંકા ઇન્ટરવ્યૂમાં પોતાના સપના વિશે પુછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી એ પણ ઇચ્છે છે કે પતિ કે પતિ નીક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યૂમાં પોતાની રાજકીય આકાંક્ષાઓ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે હું ભારતના પ્રધાનમંત્રી ની દોડમાં સામેલ થવાની જ છે.

પ્રિયંકા આટલેથી ન રોકાય તેણે કહ્યું કે હું એવું પણ ઇચ્છું છું કે મારી સાથેની પણ અમેરિકાના રાષ્ટ્રપતિની દોડમાં સામેલ થાય. તેણે કહ્યું કે રાજકારણ સાથે જે રીતની વસ્તુઓ જોડાયેલી છે તે મને પસંદ નથી. પ્રિયંકાએ કહ્યું કે તે બદલાવ ઈચ્છે છે. કહ્યું કે નીકળી એક મહાન નેતા બની શકે છે. તેની અંદર એ કાબિલિયત છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ઘણી વાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ના ફોટા વાયરલ થતા રહે છે. કેન્સ ફેસ્ટિવલ દરમિયાન થીમ ડ્રેસ અને મેકઅપ માટે પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી હતી. પ્રિયંકા ના ફોટા માટે મિમ્સ પણ વાયરલ થયા હતા જેમાં પ્રિયંકાની હેરસ્ટાઈલ ની મજાક ઉડાડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.