કોઈને જણાવ્યા વિના હનુમાનજીના મંદિરે મુકો આ વસ્તુ, દુર થશે સઘળી સમસ્યાઓ

સામાન્ય રીતે તો આપણે સૌ જાણીએ જ છીએ કે, મંગળવારે રામ ઉપાસક હનુમાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. હનુમાનજી કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે.તેઓ…

સામાન્ય રીતે તો આપણે સૌ જાણીએ જ છીએ કે, મંગળવારે રામ ઉપાસક હનુમાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. હનુમાનજી કળિયુગના જીવંત દેવતા માનવામાં આવે છે.તેઓ ચિરંજીવી છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી એકમાત્ર દેવતા છે જે પૃથ્વીની આસપાસ ફરતા હોય છે અને તેમના ભક્તોની દરેક ઇચ્છાને પૂર્ણ કરે છે. હનુમાનજી સંકટ મોચન પણ કહેવાયા છે. અને સાથે સાથે હનુમાનનું નામ યાદ કરીને જ ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે.

મિત્રો, જો તમે દરરોજ સમાન સમસ્યાઓથી ઘેરાયેલા છો. ઉદાહરણ તરીકે, પૈસાનો અભાવ, નોકરી ગુમાવવી, લગ્નજીવનમાં અવરોધ, ગ્રહોનું નુકસાન. તો મિત્રો, અમે તમને હનુમાનજી નો એક નાનકડો ઉપાય જણાવવા જઈ જઈ રહ્યા છીએ. આ નાનકડો ઉપાય તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. તો જાણીલો આ ઉપાય.

મંગળવારે અથવા તો શનિવારના દિવસે હનુમાનજીને દૂધથી બનાવેલી મીઠાઇનો પ્રસાદ ચડાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેથી મંગળવારે ભગવાન હનુમાનને બુંદીના લાડુ ચડાવવા શુભ માનવામાં આવે છે, માટે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને ત્યાં પ્રસાદ ચડાવ્યા બાદ ત્યાં દીવો કરીને હનુમાનચાલીસાનો પાઠ કરવો. અને આ પાઠ થઇ ગયા બાદ ત્યાં હાજર લોકોને પ્રસાદ આપવો. આ સિવાય કોઈ ગરીબ હોય તો તેને પણ તમે પ્રસાદ આપવાથી ઘણા સારા આશીર્વાદ મેળવી શકો છો.

આમ મિત્રો, આ ઉપાય કરવા પહેલાં, તમારે ભગવાન હનુમાન પર પૂરો વિશ્વાસ રાખવો પડશે. તો જ આ ઉપાય સાબિત થશે. ફક્ત આ કરવાથી, તમારી બધી મુશ્કેલીઓ થોડા દિવસોમાં દૂર થઈ જશે. તો મિત્રો આ સરળ ઉપાયથી તમે ખુબ જ સારા લાભ પ્રાપ્ત કરી શકો છો.

संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *