મોટાભાગની યુવતીઓ પોતાને વર્જીન બતાવવા માટે પોતાના પ્રાઇવેટ પાર્ટમાં નાખે છે એવી વસ્તુ કે…

Published on: 10:08 am, Sun, 10 January 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. હાલમાં યુવતીઓની વર્જિનિટી સમાજમાં એક મહત્વનો ભાગ છે. લગ્ન કર્યાં પહેલાં તમામ છોકરી કુંવારી હોવી જોઈએ. વર્જિનિટી એ છોકરીઓ પર નૈતિક દબાણ છે.

આ નૈતિક દબાણને લીધે કેટલીક મહિલાઓ કુંવારી બનવાની કેટલીક રીતો અજમાવવી પડતી હોય છે તથા એમાં મુસ્લિમ મહિલાઓ મોખરે છે. એક જર્મન કંપની નકલી હાઇમેન બનાવી રહી છે. મોટાભાગની મુસ્લિમ સ્ત્રીઓમાં આવી માંગને ધ્યાનમાં રાખીને, બનાવટી હાયમેનનું બજાર પકડ્યું છે.

સુહાગ રાત્રે એમની વર્જિનિટી સાબિત કરવા માટે નકલી હાયમેનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્જિનિયા કેર બે અત્યંત પાતળા પટલ પેકેજીસનું વેચાણ કરી રહી છે. આ પટલ યોનિમાર્ગમાં લગાવીને નકલી લોહી પેદા કરવામાં આવે છે. જ્યારે પટલ દબાણયુક્ત થાય છે, ત્યારે લોહી બહાર આવવાનું શરૂ કરે છે.

એના દ્વારા મહિલાઓ તેમના પતિ અથવા તો સંભોગ પાર્ટનરને સાબિત કરાવવા માંગે છે કે, તેઓ કુંવારી છે. નકલી હાયમેનનો ઉપયોગ એવી મહિલાઓ કરી રહી છે કે, જેઓ તેમના હાયમેનના ભંગાણની ચિંતા કરે છે. આની ઉપરાંત વર્જિનિટીના નામે એક કેપ્સ્યુલનું પણ વેચાણ થઈ રહ્યું છે.

તે દાવો કરી રહી છે કે, સ્ત્રીઓ આ કેપ્સ્યુલનો ઉપયોગ પ્રથમ રાત્રે વર્જિનિટી બતાવવા માટે તથા સંભોગ કરતી વખતે બનાવટી લોહી કાઢવા માટે કરી શકે છે. ત્યારથી, આ કેપ્સ્યુલ સોશિયલ મીડિયામાં વપરાશકર્તાઓમાં ઉત્સુકતાનો વિષય બની ગઈ છે. આ ઉત્પાદન સુહાગરાત માટે આઈ-વર્જિન-બ્લડ તરીકે વેચવામાં આવી રહ્યું છે.

શારીરિક સંબંધ બાંધતા પહેલા તેને યોનિમાં રાખવી પડે છે. જેને કારણે શારીરિક સંબંધ બાંધતી વખતે તેમાં ભરેલું નકલી લોહી બહાર આવીને યુવતીની વર્જીનીટી સાબિત કરી શકે. આ કેપ્સ્યુલ અંગે દાવો કરવામાં આવ્યો છે કે, સુહાગરાતમાં નકલી લોહી માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બ્લડ પાવડર છે. આના ઉપયોગથી કોઈ આડઅસર પણ થતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle