આવતીકાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે ..

Former Congress president Rahul Gandhi will attend Surat court tomorrow.

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી . જે અંગે ડેફરમેશન કેસ થયો હતો આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે

લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર ટિપ્પણી કરી હતી જે અંગે સુરતના ધારાસભ્ય પુણેશ મોદીએ રાહુલ ગાંધી સમક્ષ ડેફરમેશન નો કેસ કર્યો હતો. જે અંગે હલો આવતીકાલે સુરત કોર્ટમાં તારીખ હોય રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી પુરાવા માટે આવશે.

આ સાથે રાહુલ ગાંધી નો સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ સુરતના વિવિધ ચાર સ્થળો પર પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે .બાદમાં રાહુલ ગાંધી 10:45 સુરત કોર્ટમાં હાજરી આપશે અને બાદમાં મહારાષ્ટ્ર ખાતેના એક સભાને સંબોધવા માટે સુરત થી મહારાષ્ટ્ર જશે.

Loading...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.