ભારતમાં પહેલીવાર નદી નીચે દોડશે ટ્રેન : રેલ મંત્રી પિયુષ ગોયેલે શેર કર્યો વિડિયો

દેશમાં નજીકના સમયમાં જ હોય નદી નીચેથી મેટ્રો ટ્રેન પસાર થશે.. તેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને જલ્દી જ તેનું ઉદ્ઘાટન થશે. આ…

દેશમાં નજીકના સમયમાં જ હોય નદી નીચેથી મેટ્રો ટ્રેન પસાર થશે.. તેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને જલ્દી જ તેનું ઉદ્ઘાટન થશે.

આ ટ્રેન જે સુરંગમાંથી ચાલવાની છે તે સુરંગ 520 મીટર લાંબી અને ૩૦ મીટર ઉંડી છે અને નદીના નીચેથી જનારી આ મેટ્રો ને સુરંગ પસાર કરવામાં કુલ ૬૦ સેકન્ડનો સમય લાગશે. રેલ મંત્રી પિયુષ ગોયેલે એક વીડિયો પીઠ કર્યો છે અને જણાવ્યું છે કે આ ટ્રેન જલ્દી છે.

પિયુષ ગોયલ અને વિડીયો ટ્વીટ કરતા લખ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં પહેલી અન્ડરવોટર ટ્રેન કલકત્તા શહેરના હુગલી નદી નીચે દોડવાનું આરંભ કરશે. ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ નું ઉદાહરણ છે. જે દેશના રેલવે ખાતાની તાકાત દર્શાવે છે અને તેના પ્રગતિનું પ્રતીક છે. બધા દેશવાસીઓને ગર્વ થશે.


અન્ડરવોટર ટ્રેનને પાણી થી બચાવવા માટે ચાર ઉચ્ચતર ના સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા છે. આ 520 મીટર લાંબી સુરત છે જેમાં એક પૂર્વ તરફ જશે અને બીજી પશ્ચિમ તરફ જશે. તેનું નિર્માણ નદી થી 30 મીટર નીચે કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *