ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આ હોટ એક્ટ્રેસ ગાડીમાંથી પેન્ટ પહેર્યા વગર જ ઉતરી ગઈ વાઈરલ થયો ફોટો

ટોલીવૂડ અને બોલિવૂડમાં પોતાની સ્ટાઇલથી લોકોને આકર્ષિત કરનારી રાકુલ પ્રિત ઘણી વખત સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે. આ ઉપરાંત તે તેના ફોટો પણ વાઈરલ કરતી રહે છે. થોડા સમય પહેલા જ એક ફોટો વાઈરલ  કર્યો હતો. તેની આ હરકત લોકોને પસંદ આવી નહીં અને તેને ટ્રોલ કરી દીધી. 2019ના જાન્યુઆરી મહિનાની આ ઘટના છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ રાકુલ પ્રિત સિંઘની એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં તેણે હોટ પેન્ટની સાથે ડેનિમ જેકેટ પહેર્યું હતું. પણ ઘણા લોકોને એમ લાગ્યું કે તેણે નીચે કાંઈ પહેર્યું જ નથી.

રાકુલની તસ્વીર થઈ વાયરલ

આ તસવીરમાં રાકુલ પ્રિત કારમાંથી નીચે ઉતરી રહેલી દેખાય છે. થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ. લોકોએ તેની ડ્રેસિંગ સ્ટાઇલ ટ્રોલ કરી નાખી. કેટલાકે તો એમ પણ લખી નાખ્યું કે, તે પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ છે. એક યુઝરે તો એટલે સુધી લખી નાખ્યું કે, જાહેર સ્થળે આવતાં અગાઉ શું પહેરવું અને શું ન પહેરવું તેની ખબર નથી પડતી કે શું?

રાકુલે વળતો પ્રહાર કર્યો

રાકુલે પણ સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો હતો અને લખ્યું હતું ,કે જે લોકો મારા એથિક્સ પર સવાલ કરે છે તેઓ મહિલાઓ પર શોષણ થાય છે ત્યારે કાંઈ બોલતા નથી. હું આ માનસિકરૂપે બિમાર લોકો માટે લખી રહી છું તેમના પણ પરિવાર છે. તેમની સાથે આમ થશે ત્યારે તેમને કેવું લાગશે. મને લાગે છે કે તેમની માતા તેમને લાફો મારશે. હકીકતમાં લોકોએ રાકુલની એક જ તસવીર જોઈ હતી. જ્યારે તેમની સામે આખો ફોટો આવ્યો ત્યારે કેટલાકે કમેન્ટ ડીલીટ કરી નાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: