રામાયણમાં લક્ષમણ યુદ્ધ કરી રહ્યા હતા અને પાછળ ઉભા રહેલા સૈનિકે કરી વિચિત્ર હરકત- જુઓ વિડીયો

‘રામાયણ’ સિરિયલે 33 વર્ષ પછી પણ ટીવીની દુનિયાને હચમચાવી નાખી. રિટેલીકાસ્ટ થયા પછી ‘રામાયણ’એ માત્ર રેકોર્ડ જ ન બનાવ્યો, પણ સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ કર્યો.…

‘રામાયણ’ સિરિયલે 33 વર્ષ પછી પણ ટીવીની દુનિયાને હચમચાવી નાખી. રિટેલીકાસ્ટ થયા પછી ‘રામાયણ’એ માત્ર રેકોર્ડ જ ન બનાવ્યો, પણ સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ કર્યો. પરંતુ તાજેતરમાં જ રામાયણના કેટલાક શુટીંગમાં થયેલી બેદરકારીઓના વિડીયો ને પણ ખુબ વાઈરલ થઇ રહ્યા છે.

આવો જ એક એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને ટીવીના જાણીતા અભિનેતા કરણવીર બોહરાએ શેર કર્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તલવાર લઇ લડતો જોવા મળી રહ્યો છે, પણ તેને જોતા લાગે છે કે જાણે તે તલવાર વડે ગરબાના સ્ટેપ લઈને નાચતો હોય.

 

View this post on Instagram

 

A post shared by Karanvir Bohra (@karanvirbohra) on

કરણવીર બોહરાએ એક દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધી 1.47 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો પણ આ અભિનેતાના વીડિયો વિશે ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે. વિડીયોમાં બોહરા એ લખ્યું છે કે, જયારે તમને તમારા કામના બદલામાં યોગ્ય વેતન ન મળે ત્યારે આવી એક્ટિંગ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *