રાતે કપડા પહેર્યા વગર સુવાથી થાય છે આ 8 ચમત્કારિક ફાયદા..તમને ખબર છે કે…

0
3136

કોઇપણ ઇન્સાનને જો સ્વાસ્થ્યવર્ધક જીવન જોઈએ છે તો તેઓને પુરતી ઊંઘ લેવાની આવશ્યકતા રહે છે, વિજ્ઞાનના અનુસાર એક વ્યક્તિએ 24 કલાકમાં 8 કલાકની ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે, જો તમે 8 કલાકની ઊંઘ લો છો તો તમે ઘણા એવા રોગોમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.

આજે અમે ઊંઘને લઈને જ એક ખાસ બાબત લઈને આવ્યા છીએ જેમાં તમે જો રાત્રે કપડા પહેર્યા વગર ઊંઘ કરશો તો તમને ઘણા પ્રકારના ફાયદા પ્રાપ્ત થશે, જો તમે રાતે પુરા કપડા પહેરીને ઊંઘશો તો તમને સવારે ઉઠીને થકાન મહેસુસ થાશે. જેને લીધે ઘણા કામોમાં આળસ પણ આવવા લાગે છે.

તમે એ જાણીને હેરાન રહી જાશો કે રાતે કપડા પહેર્યા વગર સુવાથી ઘણા ફાયદાઓ થાય છે.

રાતના સમયે કપડા પહેર્યા વગર સુવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ:

1.તમે બધા જાણો જો કે આપણ શરીરનાં પ્રાઇવેટ પાર્ટનું તાપમાન અન્ય હિસ્સો કરતા અધિક હોય છે, જો તમે કપડા પહેરીને ઊંઘો છો તો તેનું તાપમાન પહેલા કરતા પણ વધી જાય છે, જેને લીધે ઘણા પ્રકારના ઇન્ફ્કેશન થવાનો ડર લાગે છે, જો તમે કપડા પહેર્યા વગર ઊંઘો છો તો આ ઇન્ફેકશનથી બચી શકો છો.

2. ગરમીના સમયમાં હંમેશા કપડા પહેર્યા વગર જ સુવું જોઈએ કેમ કે એવું કરવાથી આપણા શરીરમાં ઠંડક પ્રાપ્ત થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.

3. શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે, જેને લીધે શરીર એકદમ ફ્રેશ રહે છે.

4. જે વ્યક્તિ રાતે કપડા પહેર્યા વગર સુવે છે તેઓની ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહે છે.

5. એક રીસર્ચ અનુસાર એ વાત સામે આવી છે કે જે વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે કપડા પહેર્યા વગર સુવે છે, તે લોકોની જિંદગીમાં ખુબ જ સારી ખુશીઓ રહે છે.

6. કપડા પહેર્યા વગર સુવાથી આપણા શરીરનું બ્લડ સરક્યુંલેશન નિયમિત રૂપથી સારું બની રહે છે અને શરીર સ્વસ્થ રહે છે.

7. જે મહિલાઓ કપડા પહેર્યા વગર સુવે છે તે મહિલાઓને યીસ્ટ ઇન્ફેકશન ખતરો સૌથી ઓછો રહે છે,.

8. કપડા સાથે સુવું તમને અનક્મ્ફોરટ્ મહેસુસ કરાવશે, જો તમે કપડા પહેર્યા વગર ઊંઘશો તો એકદમ ફ્રેશ અને ખુલાપન મહેસુસ કરશો. જેને લીધે તમે ઘેરી અને સારી ઊંઘ પ્રાપ્ત કરશો, અને સવારે પણ એકદમ તાજગી અનુભવશો.

પોલીસે યુવકને કહ્યુ- કુટણખાનામાં જાય છે લાવ 60,000 રૂપિયા અને સેટલમેન્ટ કર

મણિનગર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતી ગેંગને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસની ઓળખ આપી યુવકને હોટેલમાં જઈને કુટણખાનાં માંથી આવે છે કહીને તેની પાસેથી રૂપિયા 60 હજાર પડાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવી આરોપીની ધરપકડ કરી છે.

શહેરના મણીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રીઢા ગુનેગારો નકલી પોલીસ બની લોકોને લૂટતા હોવાનું સામે આવ્યું છે.

થોડા દિવસ અગાઉ એક યુવકને વેશ્યાવૃતિમાં જઈને આવ્યો છે એવું જણાવી તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક વખત આ રીતે વધુ એક યુવકને ટાર્ગેટ બનાવવા માટે તે આરોપીના ભાઈ ફિરોઝ હુસેન શેખ એ પ્રયાસ કર્યો હતો.

જોકે તે ફરિયાદી પાસેથી રૂપિયા લૂટે એ પહેલા જ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે. ત્યારે ઝડપાયેલ આરોપી ફિરોજ હુસેને એ ગઈ કાલે બપોરના રોજ એક યુવકને હોટેલ બહાર પકડી માર મારી કુટણખાનામાં જઈને આવ્યો છે અને મહિલા પોલીસમાં રેપ ની ફરિયાદ કરવાની છે. જો સેટલમેન્ટ કરવું હોય તો 60 હજાર રૂપિયા આપી તેમ જણાવ્યું હતું પરંતુ એ ટી એમ ના ચાલતા બીજા દિવસે બોલાવ્યો હતો અને તેજ સમયે મણિનગર પોલીસે નકલી પોલીસ બની આવેલ ફિરોજને દબોચી લીધો હતો.

તમને જણાવી દઇએ કે, આરોપી ફિરોજ હુસેન શેખ વટવામાં રહે છે. અગાઉ તેનો ભાઈ પણ નાકલી પોલીસના વેશમાં ઝડપાયો હતો.

વટવાના 4 થી 5 યુવકોની નકલી પોલીસની ગેંગ સક્રિય થઇ છે. જે બહારના યુવાનોને ટાર્ગેટ કરી હોટેલ બહાર જ પકડી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતા હતા. હાલ તો સમગ્ર મામલે મણિનગર પોલીસે ફિરોજની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here