લો બોલો… આ લોકો એ સેક્સમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જાણો પ્રથમ સાત રેકોર્ડ…

1749
TrishulNews.com

લોકો જાતભાતના રેકોર્ડ બનાવતા હોય છે, આજે તમને જણાવીશું દુનિયાના અદભૂત SEX રેકોર્ડ વિશે. લોકો દુનિયામાં રોજ કઈંકને કઈ નવું કરી રેકોર્ડ બનાવતા હોય છે. આજ રીતે દુનિયામાં SEX સંબંધિત વિષય પર પણ વિચિત્ર રેકોર્ડો બન્યા છે.

એક દિવસમાં 919 લોકો સાથે SEXનો રેકોર્ડ
અમેરિકન લિઝા અપાર્ક્સ જેણે એક જ દિવસમાં 919 પુરૂષો સાથે સેક્સ માણી એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ તેણે 2004માં બનાવ્યો હતો. આ પહેલા તેણે 2002 અને 2003ની પહેલી અને બીજી ચેમ્પિયન શીપ દરમ્યાન 644 અને 754 લોકો સાથે એક દિવસમાં સેક્સનો રેકોર્ડ બનાવ્યો હતો.

વિશ્વનો સૌથી મોટો સામુહિક સેક્સ કાર્યક્રમ
વિશ્વનો સૌથી મોટો સામુહિક સેક્સ કાર્યક્રમનો પણ એક રેકોર્ડ નોંધાયેલો છે. વિશ્વનો સૌથી મોટો સામુહિક સેક્સ કાર્યક્રમ યોજવાનો રેકોર્ડ જાપાનના નામે છે. જાપાનમાં જ્યારે આ સેક્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે જાપાનના 250 કપલે ભાગ લીધો હતો, જેમાં તમામ કપલે એકસાથે પોતાના પાર્ટનર સાથે સેક્સ માણ્યું હતું. જેની એક સીડી પણ બજારમાં વેચવા માટે મુકવામાં આવી હતી.

સૌથી મોટી ઉંમરે બાપ બનવાનો રેકોર્ડ
વાત જ્યારે સેક્સ રેકોર્ડની હોય ત્યારે, તેમાં ભારત થોડુ પાછળ રહે, રાજસ્થાનમાં રહેતા નાનુરામ જોગી 2007ના વર્ષે 90 વર્ષની ઉંમરે પિતા બન્યા છે. તે પોતાની ચોથી પત્ની આ વખતે 21માં બાળકના પિતા બન્યા હતા

દુનિયાની સૌથી મજબૂત યોનીનો રેકોર્ડ
આ રેકોર્ડ 42 વર્ષની તતૈયા કોઝી નિકોવાના નામે છે. તે પોતાની યોની પર 14 કિલો વઝન ઉઠાવી લે છે. આ એક્સસાઈઝ તે 19 વર્ષથી કરે છે.

સૌથી મોટી ઉમરની વેશ્યાનો રેકોર્ડ
વેશ્યાવૃતિ દિનિયાનો સૌથી જુનો વ્યવસાય છે. આજે પણ આ વ્યવસાય દરેક દેશમાં કાયદેસર અને ગેરકાયદેસર રીતે ચાલે છે. દુનિયામાં એક એવો દેશ છે, જ્યાં હજુ મોટી મહિલા આ વ્યવસાયમાં છે. આ દેશનું નામ છે તાઈપેન, અહીં એક 80 વર્ષની મહિલા વેશ્યાવૃતિના વ્યવસાયમાં જોડાયેલી છે.

સૌથી વધારે બાળક પેદા કરનાર માં
આ રેકોર્ડ 17મી સદીની રોજકી વેલેન્ટેના વર્સેલિયમના નામે છે. તેણે 74 બાળકને જન્મ આપ્યો છે. સૌથી મોટી એ વાત છે કે, તેણે કોઈ વખત સિંગલ બાળકને જન્મ નથી આપ્યો, તેણે ફક્ત 27 ડિલેવરીમાં જ આટલા બાળકોને જન્મ આપ્યો છે. 16 વખત જુડવા બાળકો, 6 વખત ત્રણ બાળ અને 4 વખત ચાર બાળકને જન્મ આપ્યો છે.

દુનિયાની સૌથી લાંબી યોનીનો રેકોર્ડ 
આ રેકોર્ડ સ્કોટલેન્ડની મહિલાના નામે છે. તેનું નામ છે અન્ડા સોહમ. આ મહિલાની 19 વર્ષની ઉંમરે લંબાઈ 7.8 ફૂટ હતી.

દુનિયાનો સોથી મોટો લીંગ
આ રેકોર્ડ અમેરિકાના એક વ્યક્તિના નામે છે. તેનું નામ છે ડેવી એક્ટર ડોનાર્ટ ફોલ્કટન. તેના લીંગની સાઈઝ સિથીલ અવસ્થામાં 9 ઈંચ છે, જ્યારે ઉત્તેજીત અવસ્થામાં તેના લીંગની સાઈઝ 13.5 ઈંચ છે. ઉલ્લેખનીય છે કે, એશિયાઈ દેશોના પુરષની લીંગ સાઈઝ સરેરાશ સિથિલ અવસ્થામાં 3 ઈંચ હોય છે અને આફ્રિકન દેશોના પુરૂષના લીંગની સાઈજ 5 ઈંચ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...