વાઈરલ વિડીયો: નરેન્દ્ર મોદી પૂર્વ જન્મમાં હતા કટ્ટર મુસલમાન-જાણો શું છે હકીકત

નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતમાં થયો હતો. પોતે ગરીબ પરિવારમાં પહેલા હતા પરંતુ પોતાનામાં એક ચમત્કારી શક્તિ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતા. અને લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી લોકો સાથે કેવી રીતે કામ કરવું તે ખૂબ જ સારી રીતે જાણતા હતા. પોતે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પણ કરોડો લોકોના દિલમાં સમાઈ ગયા. પોતે પોતાના કામથી અનેક લોકોને ખુશ કર્યા છે. નરેન્દ્ર મોદીની આપણે આ વાતો તો જોઈ પરંતુ શું તમે જાણો છો નરેન્દ્ર મોદી પાછલા જન્મમાં કોણ હતા ?

હાલ નરેન્દ્ર મોદી ખૂબ જ મોટી સફળતા ઉપર છે. પોતે દરેક સિદ્ધિ હાંસલ કરી શકે છે તેનું કારણ માત્ર એ જ છે કે તેમનો પાછલો જન્મ. અત્યારે નરેન્દ્ર મોદી જે પદ ધરાવે છે જે આવડત ધરાવે છે તેનું કારણ માત્ર તેમનો પાછલું જીવન છે જી હા તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય છે.

અમે તમને જણાવીશું નરેન્દ્ર મોદી નું સૌથી મોટું રહસ્ય જે જાણીને તમે ચોંકી જશો. હિન્દુવાદી નરેન્દ્ર મોદી પાછળના જન્મમાં કટ્ટર મુસલમાન હતા. મોદીજીનું આ રહસ્ય અત્યાર સુધીનો સૌથી મોટું રહસ્ય છે. જે કદાચ નરેન્દ્ર મોદીને પણ નહીં ખબર હોય. આજે અમે તમને એવી વાતો જણાવવાના છીએ કે ના તો મોદીના સમર્થકો અને વિરોધીઓને પણ નહિ ખબર હોય. ગયા જન્મમાં નરેન્દ્ર મોદી એક મુસલમાન સમાજસુધારક હતા જેનું નામ સર સૈયદ અહમદ ખાન હતું. સર સૈયદ અહમદ ખાન એ સમયમાં ખૂબ જ મોટા સમાજસુધારક હતા. જેમણે પોતાનું જીવન સમાજ માટે સમર્પણ કરી દીધું હતું.

તમે જાણીને ચોંકી ગયા હશો કે શું આ સત્ય છે પરંતુ આ એક સત્ય ઘટના છે. ગયા જન્મમાં નરેન્દ્ર મોદી કટ્ટર મુસલમાન નેતા સર સૈયદ અહમદ હતા. નરેન્દ્ર મોદી ગયા જનમમાં તેજ સર સૈયદ અહમદ ખાન હતા જેને અલીગઢમાં મુસ્લિમ યુનિવર્સિટીનું સ્થાપન કર્યું હતું. તે જ સર સૈયદ અહમદ ખાન હતા કે જેમણે પાકિસ્તાનને અલગ દેશ બનાવવા ની સૌથી પહેલી માંગ કરી હતી. હિન્દુસ્તાન દરેક મુસલમાનને અલગ દેશ મળે તે માટે ચળવળ ઊભી કરનાર સર સૈયદ અહમદ ખાન આજના નરેન્દ્ર મોદી છે જો એ મુસ્લિમ લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટિગ્રેશન ઓફ સાયન્સ ઇન્ટેલિજન્સ એન્ડ સ્પિરિટ નામની સંસ્થાએ આ લેખ આપ્યો છે.આ સંસ્થા પૂર્વ જનમ અને પૂર્વાભાસ જેવા વિષયો પર કામ કરે છે આ સંસ્થાએ વિશ્લેષકો ની સહાયતાથી અનેક સ્ત્રી પુરુષ અને બાળકો તેમજ પશુ-પક્ષીઓના પણ પૂર્વજન્મ તપાસ્યા છે.

એક ભારતીય વ્યક્તિએ જ્યારે નરેન્દ્ર મોદીના પૂર્વજન્મ વિશે તપાસવા કહ્યું ત્યારે, આ સંસ્થાએ આ લેખ બહાર પાડ્યો હતો કે નરેન્દ્ર મોદી પૂર્વજન્મમાં એક કટ્ટર મુસલમાન હતા અને પાકિસ્તાનના નિર્માણમાં તેમની ભૂમિકા ખૂબ જ અગત્યની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.