દુનિયાના ફેમસ ફૂટબોલર રોનાલ્ડોએ એવું તો શું કર્યું કે, કોકા કોલા (CocaCola) કંપનીને થયું 293 અબજનું નુકસાન

ખૂબ જ હોશિયાર અને દુનિયાભરમાં મશહૂર પોર્ટુગલનો સ્ટાર ક્રિસ્ટીનો રોનાલ્ડો ફરી ચર્ચામાં આવ્યો છે. રોનાલ્ડોના એક કાર્યથી કોકાકોલાની કંપનીના 293 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.…

ખૂબ જ હોશિયાર અને દુનિયાભરમાં મશહૂર પોર્ટુગલનો સ્ટાર ક્રિસ્ટીનો રોનાલ્ડો ફરી ચર્ચામાં આવ્યો છે. રોનાલ્ડોના એક કાર્યથી કોકાકોલાની કંપનીના 293 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.

કોકો કોલાની બોટલ જોઈને ગુસ્સે થયો રોનાલ્ડો

યુરોપનો ચેમ્પિયન પોર્ટુગલ ટીમના કેપ્ટન કોન્ફરન્સમાં જોઈને ક્રોધિત થયો હતો. તેણે કહ્યું કે કોલ્ડ્રિંક્સ નહિ પણ આપણે પાણી પીવાની આદત પાડવી જોઈએ. ૩૬ વર્ષીય રોનાલ્ડો ફિટ રહેવા માટે કોઈપણ પ્રકારના કોલ્ડ્રિંક્સ અને દારૂને હાથ લગાડતો નથી.

આ બનાવ પછી કોકાકોલના શેર ધડામ કરતા પછડાયા અને અબજોનું થયું નુકસાન થયું હતું

આ ઘટનાથી કોકો કોલાના શેર ની કિંમતમાં ઘટાડો થયો હતો. સોમવારે યુરોપ માર્કેટ ખોલતા ત્રણ વાગે કોકો કોલાના શેરની કિંમત ૫૬.૬ ડોલર હતી જે ગગડીને ૫૫.૨૮ ડોલર થઇ હતી. જેથી કંપનીને ખુબજ મોટું નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *