સચિન તેંડુલકરના મતે વર્લ્ડ કપ માટે કેવી ટીમ હોવી જોઈએ, જાણવા અહીં ક્લિક કરો.

186
TrishulNews.com

સચિન તેંડુલકરે હાલમાં પૂર્ણ થયેલ વર્લ્ડ કપ 2019 ના સર્વશ્રેષ્ઠ 11 ખેલાડીઓ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે. પરંતુ આ ખેલાડીઓની ગણતરીમાં સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની નું નામ લીધું નથી. સચિને પોતાની ટીમનો કેપ્ટન ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન ને સોંપવામાં આવી છે.

સચિન તેંડુલકર દ્વારા બનાવવામાં આવેલ ટીમમાં 5 ભારતીય ખેલાડીઓ લેવામાં આવ્યા છે. સચિન તેંડુલકર ના મત અનુસાર પાંચ ભારતીય ખેલાડીઓ આ પ્રમાણે છે, રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ દ્વારા ટીમ બનાવવામાં આવી છે. પરંતુ આ ટીમમાં વિકેટકીપર અને બલ્લેબાજ મહેન્દ્રસિંહ ધોનીને સામેલ કરવામાં આવ્યા નથી.

પહેલા નંબર રોહિત અને બીજા નંબર પર જોની બેયરસ્ત્રો ને બલ્લેબાજ તરીકે રાખ્યા છે. જ્યારે ત્રીજા નંબર પર વિલિયમ્સન ને બોલિંગ કરવા માટે મૂકવામાં આવ્યો છે. ભારતીય કેપ્ટન કોહલીને ચોથા નંબર પર બોલિંગ માટે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ પંડ્યા અને જાડેજા નો નંબર આવી શકે છે.

સચિન તેંડુલકર દ્વારા જોફરા આર્ચર અને અમરા જેવા 2 સૌથી વધુ સારા બોલરો ના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આના પહેલા પણ આઇસીસી વર્લ્ડ કપ દ્વારા 11 ખેલાડીઓને સેક્સ પસંદ કરવામાં આવ્યા હતા જેમાં માત્ર રોહિત અને બુમરાહ ને જ લેવા મા યાવિયા હતા.

સચિન તેંડુલકર દ્વારા રોહિત શર્મા, જોની બેયરસ્ટો(વિકેટકીપર), કેન વિલ્યમસન(કેપ્ટન), વિરાટ કોહલી, સાકીબ અલ હસન,હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...