આખરે સાલમાન ખાનનો પરિવાર બોલીવુડની આ એક્ટ્રેસ સાથે કરાવશે સલમાનના લગ્ન? જાણો શું છે હકીકત

Published on Trishul News at 1:37 PM, Sun, 28 March 2021

Last modified on March 28th, 2021 at 1:37 PM

હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી બોલીવુડ ફિલ્મ જગતમાંથી સામે આવી છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દબંગ ગણાતા સૌથી પ્રસિદ્ધ તેમજ સૌને ગમતા અભિનેતા સલમાન ખાનને કોણ નથી જાણતું! હાલના સમયમાં લાખો-કરોડો લોકોની પહેલી પસંદ આ અભિનેતા છે.

તેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. લોકો તેની ફિલ્મો જોવાનું ખુબ પસંદ કરે છે. અભિનેતા સલમાન ખાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેકવિધ અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે. આટલું જ નહિ પણ તેમનું ઘણી અભિનેત્રીઓ સાથે નામ પણ જોડાઈ ગયું છે.

અભિનેતા સલમાન ખાન તથા પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કેફને લઇ થોડા વધુ જ સમાચારો સાંભળવા મળતા હતા. અભિનેત્રી કેટરીના કેફ તથા સલમાન ખાનની જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે. આ બન્નેની જોડીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ધમાલ મચાવી છે. આવા સમયમાં વાસ્તવિક જીવનમાં સલમાન ખાન તથા કેટરીના કેફને એકસાથે જોવાનું તમામ લોકો ઈચ્છે છે.

સલમાન ખાન અભિનેત્રી કેટરીના કેફને ખુબ પસંદ પણ કરે છે પરંતુ સલમાન ખાન તેને એક દોસ્ત સમજે છે. જયારે સલમાન ખાનના પરિવાર વાળા પણ અભિનેત્રી કેટરીના કેફને ખુબ પસંદ કરે છે. અભિનેતા સલમાન ખાનની માતા સલમાન ખાન તથા કેટરીના કેફ એક સાથે જોવા મળી રહ્યા છે. બન્નેએ એક બીજાને ખુબ પ્રેમથી ગળે લગાવ્યા છે.

અભિનેત્રી કેટરીના કેફ પણ સલમાન ખાનની રીસ્પેક્ટ કરે છે તેમજ સલમાન ખાનને ખુબ પસંદ કરે છે. ભલે તેમણે સલમાન ખાનને પોતાના પ્રેમ વિષે કાંઈ કહ્યું નથી પણ તેને જોઈને સ્પષ્ટ થાય છે કે, તે પણ સલમાન ખાનની સાથે પ્રેમ કરવા લાગી છે.

અભિનેત્રી કેટરીના કેફને સલમાન ખાનની માતા જ નહિ પણ સંપૂર્ણ પરિવાર પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા ઈચ્છે છે. સલમાન ખાન પણ અભિનેત્રી કેટરીના કેફને ખુબ પસંદ કરે છે તેમજ તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. આ ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે, સલમાન ખાનનું કુટુંબ કેટરીના કેફને ખુબ પસંદ કરે છે. તમે આ ફોટામાં સલમાન ખાનના પિતા સલીમ ખાનને કેટરીના કેફની સાથે જોઈ શકો છો.

આટલું જ નહિ કેટરીના કેફને સલમાન ખાનની બહેન પણ ખુબ પસંદ કરે છે. સલમાન ખાનની બહેન અલવીરા ખાનને અભિનેત્રી કેટરીના કેફની સાથે ઘણીવાર જોવામાં આવી છે. તેઓ બન્ને એકબીજા સાથે એક મિત્રની જેમ રહે છે. સલમાન ખાનની બહેન અલવીરા ખાન પણ અભિનેત્રી કેટરીના કેફને પોતાની ભાભી બનાવવા ઈચ્છે છે.

આની સાથે જ સલમાનની સૌથી લાડલી બહેન અર્પિતાની સાથે પણ કેટરીના કેફ જોવા મળતી હોય છે. ખાસ કરીને તો સલમાન ખાન કેટલો પોતાની બહેન અર્પિતાને પ્રેમ કરે છે, એટલો જ પ્રેમ અભિનેત્રી કેટરીના કેફ પણ અર્પિતાને કરે છે. કેટરીના કેફને અર્પિતા પણ ખુબ પસંદ કરે છે.

અર્પિતાનું માનવું છે કે, કેટરીના કેફ વહેલામાં વહેલી તકે તેની ભાભી બની જાય. સલમાન તથા કેટરીના કેફ વહેલી તકે બોલીવુડની ફિલ્મ ‘ભારત’ માં જોવા મળ્યા હતાં. તમે બધા લોકો પણ આ ફોટા જોઈને સમજી જ ગયા હશો કે, સલમાન ખાનના પરિવારજનો કેટરીના કેફને કેટલી પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આખરે સાલમાન ખાનનો પરિવાર બોલીવુડની આ એક્ટ્રેસ સાથે કરાવશે સલમાનના લગ્ન? જાણો શું છે હકીકત"

Leave a comment

Your email address will not be published.


*