સચિન તેંડુલકરની પુત્રી સારાનું આ ક્રિક્રેટર પર આવ્યું દિલ- નામ જાણીને ચોંકી જશો…

Published on: 7:54 pm, Fri, 25 September 20

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અને હાલમાં કે.કે.આર તરફથી રમી રહેલા સુપ્રસિદ્ધ બેટ્સમેન શુબમન ગિલ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ઘણા સમયથી ચાહકોની નજરમાં છે, સોશિયલ મીડિયા પરની બંને પ્રવૃત્તિઓ ચાહકોનું ધ્યાન દોરી રહી છે. આ દરમિયાન, એવી ઘણી ચર્ચા ચાલી રહી છે કે, ગિલ અને સારા વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

તાજેતરમાં, શુબમન ગિલ અને સારા તેંડુલકરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એક જ કેપ્શન સાથેની તસવીર પોસ્ટ કરી હતી. સારા તેંડુલકરે ‘I SPY’ની સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. અને થોડા સમય બાદ જ શુભમન ગિલે પણ તે જ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

ચાહકોએ આની નોંધ લીધી અને પછી બંને ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. હવે સારા તેંડુલકરે તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ આ અફવાઓને પ્રોત્સાહન આપ્યું છે. આ પોસ્ટ આગમાં ઘી રેડી રહ્યું છે, જેના કારણે ચાહકોને લાગે છે કે, બંને વચ્ચે કંઇક ચાલી રહ્યું છે, બુધવારે સાંજે સારાએ એક ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં આઈપીએલ 13 ની પાંચમી મેચ મુંબઈ અને કેકેઆર વચ્ચે રમાઈ રહી હતી.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

સારા તેંડુકરે આ મેચની ક્લિપ રેકોર્ડ કરી હતી, જેમાં કેકેઆરનો યુવાન ક્રિકેટર શુભમન ગિલ સૂર્ય કુમાર યાદવના શોટને રોકવા માટે શોટ ચલાવવાની કોશિશ કરી રહ્યો હતો, જોકે હવે આ પોસ્ટ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર નથી, પરંતુ કેટલાક ચાહકોએ તેને તરત જ સ્ક્રીનશોટ લઈ લિધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વિશેષ વાત એ છે કે આ ઇન્સ્ટા સ્ટોરીમાં તેઓએ હાર્ટ ઇમોજી પણ મૂક્યા છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle