SBIના ગ્રાહકો માટે ખુશીના સમાચાર, એવી ઓફર આવી છે કે દરેક લોકોને થશે ફાયદો જ ફાયદો…

નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોની મોસમ આવી રહી છે. કંપનીઓ ઘણી અલગ અલગ ઓફરો આપી રહી છે. SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે તહેવારોની ઓફરની પણ જાહેરાત…

નવરાત્રી તેમજ દિવાળીનાં તહેવારોની મોસમ આવી રહી છે. કંપનીઓ ઘણી અલગ અલગ ઓફરો આપી રહી છે. SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે તહેવારોની ઓફરની પણ જાહેરાત કરવામાં આવી છે. શેરબજારમાં SBI કાર્ડનાં રોકાણકારોને આ ઓફરનો ઘણો ફાયદો થશે.

2,000 કરતા વધારે શહેરોમાં 1000 કરતા વધારે પ્રકારની ઓફર આપી રહી છે. આ ઓફર 15 નવેમ્બર, 2020 સુધી ચાલુ રહશે. આ ઓફર્સ રિટેલ શોપર્સથી માંડીને ઓનલાઇન શોપિંગ સુધી ચાલુ રહેશે. કાર્ડની મદદ દ્વારા ગ્રાહકો સરળ હપ્તામાં આખા ભારત દેશની 1.3 લાખ કરતા વધારે દુકાનમાં ખરીદી કરી શકશે.

એમેઝોન, બ્રાન્ડ ફેક્ટરી, ફેબિંડિયા સાથેનાં અલગ અલગ પ્લેટફોર્મ ઉપર SBI કાર્ડ ચાલશે છે. SBI કાર્ડનાં શેરમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. બુધવારનાં રોજ, અઠવાડિયાનાં ત્રીજા ટ્રેડિંગ દિવસે, SBI કાર્ડનો સ્ટોક 4 ટકા કરતા વધારે વધીને રૂપિયા 892.30ની સપાટીએ પહોચી ગયો છે.

આ વધારો 16 માર્ચનાં દિવસ પછીનો સૌથી વધારે છે. જેના લીધે કંપનીની માર્કેટ કેપ 83,846.86 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માર્કેટ કેપમાં વધારો એટલે કે, રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *