ફટાફટ કરો નહીતર ચૂકી જશો! SBIએ બહાર પાડી ભરતી, 1 હજારથી વધુ જગ્યાઓ છે ખાલી- આ રીતે કરો આવેદન

SBI JOBS Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પદો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. SBI એક હજાર કરતા વધુ પોસ્ટ…

SBI JOBS Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પદો માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. SBI એક હજાર કરતા વધુ પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવા માટે જઇ રહ્યુ છે. આ માટે તમે ઓનલાઇન અરજી કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવી દઈએ શું છે સંપૂર્ણ વિગત.

અમે તમને જણાવી દઇએ કે, આ જોબ માટે એપ્લાય કરવા માટે તમે SBI ની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in/ પર જઈ શકો છો. જરૂરી વાત તો છે કે, એપ્લાય કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

જાણો કઇ કઇ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી?
જો વાત કરવામાં આવે તો ચેનલ મેનેજર ફેસિલિટેટરની પોસ્ટ માટે 821 લોકોની, ચેનલ મેનેજર સુપરવાઈઝરના પદ માટે 172 લોકોની અને સહાયક અધિકારીની પોસ્ટ માટે 38 જેટલા લોકોની ભરતી કરવામાં આવશે. અલગ અલગ પદો માટે 36 હજારથી લઇને 41 હજાર સુધીનો પગાર ધોરણ છે.

જાણો કઇ રીતે કરશો અરજી?
જો વાત કરવામાં આવે તો SBI JOBS માટે અરજી ફોર્મ ભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ https://sbi.co.in/  પર જાઓ. ત્યારબાદ Current Vacanciesની લિંક પર ક્લિક કરો. હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો. નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો. એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ કાઢી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *