તમે જાણી ને ચોંકી જશો, પરંતુ છોકરીઓ આ કારણોથી છોકરાઓ સાથે કરે છે…

આજના જમાનામાં બધા જ યુવક અને યુવતીઓં એક બીજા સાથે પ્રેમ કરી સાથે ડેટ કરે છે, પણ હવે તેમાં સર્વે કરવામાં આવ્યો એટલે એમાં જાણવામાં…

આજના જમાનામાં બધા જ યુવક અને યુવતીઓં એક બીજા સાથે પ્રેમ કરી સાથે ડેટ કરે છે, પણ હવે તેમાં સર્વે કરવામાં આવ્યો એટલે એમાં જાણવામાં આવ્યું છે કે યુવતીઓં તેના પોતાના સાઉ નહીવત શોખ માટે ડેટ કરે છે. જે નીચે વિગતેસર જણાવવામાં આવેલ છે.

આજની પેઢીની જીવનશૈલી અને મોજશોખ બદલાઇ ગયા છે. આજની પેઢીની ઘણી મહિલાઓ રોમાંસ અને સંબંધો માટે નહીં, પરંતુ મફતના ભોજનનો આનંદ લૂંટવા માટે પણ ડેટ પર જાય છે. એક રિપોર્ટમાં આ વાત જાણવા મળી છે કે, ફિનોમિનાએ ફૂડી કૉલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક મહિલા કોઇ એવી વ્યક્તિને ડેટ કરે છે, જેની પાસે તે પ્રેમ માટે નહીં, પરંતુ મફતના ખોરાકનો આનંદ લેવા જાય છે.

નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 23 થી 33 ટકા મહિલાઓએ સ્વીકાર્યું છે કે, તેઓ ફૂડી કૉલમાં જોડાયેલ છે. કેલિફોર્નિયા સ્થિત અજુસા પેસિફિક યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-મેરેડના રિસર્ચ કરતા લોકોને જાણાવા મળ્યું છે કે, જે મહિલાઓનાં વ્યક્તિગત લક્ષણો (સાઇકોપૈથી, મૈકિયાવેલિજ્મ, નાર્સિસિજ્મ) ના ‘ડાર્ક ટ્રાયડ’ નો સ્કોર વધારે છે, સાથે-સાથે પારંપારિક ભૂમિકામાં પણ વધારે વિશ્વાસ જોવા મળ્યો છે. આ એક ફૂડી કૉલમાં સંલગ્ન છે અને તેમણે તેનો સ્વીકાર કર્યો છે.

સોશિયલ સાઇકોલૉજિકલ એન્ડ પર્સનાલિટી સાયંન્સ નામની પત્રિકામાં એજુસા પેસિફિક યૂનિવર્સિટીના બ્રાયન કૉલિસને એક લેખમાં કહ્યું છે કે, ઘણી ડાર્ક લક્ષણિને રોમેન્ટિક સંબંધોમાં ભ્રામક અને શોષણકારી વ્યવહાર સાથે જોડવામાં આવ્યા છે, જેમાં વન નાઇટ સ્ટેન્ડ, ખોટા સંભોગ સુખનો અનુભવ કરાવવો કે ન ગમતી યૌન તસવીરો મોકલવીનો સમાવેશ થાય છે.

પહેલાં આ રિસર્ચમાં 820 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે એ સવાલોના જવાબ આપ્યા છે, જેમના વ્યક્તિત્વ લક્ષણો, લિંગ ભૂમિકાઓ વિશે વિશ્વાસ અને તેમના ફૂડ કૉલના ઇતિહાસને માપે છે.

તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે, ફૂડલી કૉલ સામાજિક રૂપે સ્વીકાર્ય છે, પહેલા સમૂહની 23 ટકા મહિલાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, તેઓ ફૂડ કૉલમાં સામેલ છે,

મળેલી માહિતી અનુસાર, મોટાભાગની મહિલાઓએ ક્યારેક-ક્યારેક તેનો અનુભવ લીધો છે. જોકે જે મહિલાઓ ફૂડી કૉલમાં વ્યસ્ત રહે છે, તેમનું માનવું છે કે, આ ખૂબજ સ્વીકાર્ય છે, આ સિવાય મોટાભાગની મહિલાઓનું માનવું છે કે, ફૂડી કૉલ ખૂબજ અસ્વીકાર્ય છે.

બીજા રિસર્ચમાં 357 વિષમલૈંગિક મહિલાઓના પ્રશ્નોના સમાન સેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે 33 ટકા ફૂડલી કૉલમાં સંલગ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *