નશામાં ધુત છોકરી સાથે બેડરૂમમાં એકલો હતો આ યુવાન, પછી જે થયું… -જુઓ વાયરલ વિડીયો

ઘણીવાર એવા સંજોગો ઉભા થઇ જાય છે કે ત્યારે માણસ શું કરી બેસે છે તેનું ભાન તેને જ નથી હોતું. પરિસ્થતિ એવી ઉભી થઇ જાય…

ઘણીવાર એવા સંજોગો ઉભા થઇ જાય છે કે ત્યારે માણસ શું કરી બેસે છે તેનું ભાન તેને જ નથી હોતું. પરિસ્થતિ એવી ઉભી થઇ જાય છે કે વ્યક્તિએ જીવનમાં ક્યારેય જે કર્યું જ નથી તે કરવા પણ મજબુર થઇ જાય છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનમાં એક રૂમમાં એક છોકરી અને એક છોકરો હોય છે અને રૂમમાં બીજું કોઈ નથી હોતું અને આમાં ખાસ વાત તો એ છે કે, છોકરી નશામાં ધુત હોય છે અને પછી આવી પરીસ્થીતીમાં છોકરાએ જે પગલું ઉઠાવ્યું છે એ જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.

અહિયાં એક હોટલની રૂમ છે, અને આ રૂમમાં એક છોકરી અને છોકરો એકદમ એકલા છે. ખાસ વાત તો એ છે કે છોકરીએ એટલો નશો કર્યો છે કે છોકરીને થોડું પણ ભાન જ રહ્યું ન નથી. આવી પરીસ્થીતીમાં તેની સાથે રહેલા છોકરાએ શું કરવું જોઈએ? તમારા મનમાં પણ આવા ઘણા સવાલો ઉદ્ભવતા હશે. પરંતુ આ બનાવમાં આ છોકરાએ જે કર્યું એ આજના સમાજને એક નવી રાહ ચીંધશે અને નવયુવાનોને સ્ત્રી સન્માનની પ્રેરણા પૂરી પાડશે.

ખરેખર, આ દિવસોમાં ફેસબુક પર એક વિડિઓ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે દારૂ પીતો નજરે પડે છે. યુવતી તેની નોકરી અને અંગત જીવનને લઈને ખૂબ જ ચિંતામાં અને તણાવમાં લાગે છે. તેણી પણ તેના જીવનની ઘણી વાતો છોકરા સાથે શેર કરે છે. છોકરો તેને મનાવવાનો પ્રયાસ કરે છે. જો કે, વાતોમાં ને વાતોમાં છોકરી હદથી વધારે દારૂની સેવન કરી લે છે. તેણી પોતાનું ભાન પણ ભૂલી જાય છે અને બેડ પર સુઈ જાય છે. આ સંજોગોમાં છોકરો શું કરશે તેનો જ વિચાર આવે! પરંતુ આવા સંજોગોમાં પણ સ્ત્રી મર્યાદાનું પાલન કરીને આ યુવાને એવું કામ કરી બતાવ્યું કે લોકો આ યુવાનની તારીફ અને ગર્વ મહેસુસ કરી રહ્યા છે.

આ વિડિઓ કોઈ વાસ્તવિક ઘટના પર આધારિત નથી, પરંતુ આ દ્વારા સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવા સમયે જ્યારે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થયો છે. આ વીડિયો આજકાલ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લાખો લોકોએ આ વિડીયો જોઇને આ વિડીયોને પંસદ કર્યો છે. એક તરફ દરરોજ કેટલી બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે અને બીજીતરફ સમાજને જાગૃત કરીને લોકોને સાચી દિશા સૂચવવા માટે આજના નવયુવાનો મહેનત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *