સ્વાર્થી અને કંજૂસ હોય છે આવી રેખાવાળા, હંમેશા દુર રહો આવા વ્યક્તિઓથી

Published on: 9:48 am, Sat, 28 November 20

સમુદ્રશાસ્ત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે. લોકો હંમેશા પોતાના ભવિષ્યને જાણવા આતુર હોય છે.આપણા શાસ્ત્રોમાં આ માટે જાણકારી આપવામાં આવી છે. જો યોગ્ય જાણકારી આપવામાં આવે તો સચોટ ભવિષ્ય દર્શન કરી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તમે હસ્તરેખા શાસ્ત્ર અંગે તો સાંભળ્યુ જ હશે આજે અમે જણાવીશું કે હાથમાં આ પ્રકારની રેખાઓ ધરાવતા લોકો થી હંમેશા દુર રહેવું જોઈએ કારણ કે આવા લોકો ક્યારેય પણ દગો આપી શકે છે અને તેઓ ખુબજ સ્વાર્થી તેમજ કંજૂસ પણ હોય છે, તો ચાલો જાણીએ.

સ્પષ્ટ સરળ સૂર્ય રેખા જે વ્યક્તિના હાથમાં જોવા મળે છે તે શ્રેષ્ઠ પ્રશાસક, સફળ ઉદ્યોગપતિ થાય છે. આ હાથમાં રહેલી પર્વત સમાન વધારે ઉંચી હોય વ્યક્તિ તેટલી જ અભિમાની, સ્વાર્થી, ક્રૂર, કંજૂસ અને અવિવેકી હોય છે. જો હથેળીમાં સૂર્ય પર્વત શનિ તરફ જુકેલો હોય તે વ્યક્તિ જજ તેમજ સફળ હોય છે. આ રીતે સૂર્ય પર્વત દૂષિત હોય વ્યક્તિ અપરાધી હોય છે.

કુંડળીમાં સૂર્યની સ્થિતિ સમગ્ર જીવન પર પ્રભાવ કરે છે. આ જ રીતે હાથમાં સૂર્ય પર્વત વ્યક્તિના જીવન અંગે ઘણું કહી જાય છે.   આ ક્ષેત્રનો ઉભાર જેટલો વધારે અનામિકા આંગળીના મૂળમાં સૂર્યનું સ્થાન હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર જેટલો વધારે પ્રભાવ તેનો એટલો જ વધારે. અનામિકા આંગળીના મૂળમાં સૂર્યનું સ્થાન થાય છે. સૂર્ય પર્વત રેખા વ્યક્તિના જીવન પર વ્યાપક અસર કરે છે. મોટા પ્રમાણમાં સૂર્ય પર્વત પ્રભાવિત કરે છે. પ્રકાશમાન સૂર્ય સમસ્ત જીવ-જગતનો આધાર છે.

હથેળીમાં સૂર્ય પર્વત સાથે જો બ્રહસ્પતિનો પર્વત ઉન્નત હોય તો વ્યક્તિ વિદ્વાન, મેઘાવી અને ધાર્મિક વિચારો વાળા હોય છે. તારાનું નિશાન ધનહાનિ સુચવે છે. ગુણાકારનું ચિહ્ન સટ્ટા કે શેરબજારમાં ધનનો નાશ કરે છે. સૂર્ય પર્વત પર ચોકડી સર્વત્ર લાભ તથા સફળતા અપાવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP