PHOTOS: દિગ્ગજ અભિનેતાની દીકરીની ન્યૂડ તસવીરો કરી દીધી EX બોયફ્રેન્ડે વાઇરલ…

બોલિવુડ અને સાઉથન સુપર સ્ટાર અભિનેતા કમલ હસનની દીકરી અક્ષરાએ અમિતાભ બચ્ચન અને ધનુષની ફિલ્મ ‘શમિતાભ’થી 2015માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં જ તે સાઈબર ક્રાઈમની…

બોલિવુડ અને સાઉથન સુપર સ્ટાર અભિનેતા કમલ હસનની દીકરી અક્ષરાએ અમિતાભ બચ્ચન અને ધનુષની ફિલ્મ ‘શમિતાભ’થી 2015માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં જ તે સાઈબર ક્રાઈમની વિક્ટીમ બની છે. તેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જોકે, આ તસવીર તેની જ છે કે કોઈએ છેડછાડ કરી છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે આ તસવીર અક્ષરાની જ છે.

અક્ષરાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અક્ષરા હસન છે. આ તસવીરોમાં અક્ષરા અંડરગાર્મેન્ટ્સમાં સેલ્ફી લેતાં જોવા મળે છે. અક્ષરાને ઈનરવેરમાં જોઈને તેના ફેન્સ શોકમાં છે.

આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ તસવીરો અક્ષરાની જ છે કે પછી ફોટો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે તે પહેલી એક્ટ્રેસ નથી જેની પ્રાઈવેટ તસવીરો આ રીતે વાઈરલ થઈ હોય. થોડા દિવસો પહેલા એમી જેક્સનનો પણ ફોન હેક કરવામાં આવ્યો હતો. તેની પર્સનલ તસવીરો પણ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *