મહિલા પ્રોફેસર યુવતીઓને કહેતી “તુ મેરે સાથ સેક્સ કર મે તુજે ડીગ્રી દુંગી” જાણો શું છે પૂરો મામલો.

તમિલનાડુની મુદુરાઇ યુનિવર્સિટીની એક મહિલા કોલેજ સાથે સંકળાયેલી અધ્યાપિકા પોતાના સ્ટૂડન્ટ્સને સેક્સના બદલામાં ડીગ્રી આપી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી ગઈ છે. આવા કામ કરનારી મહિલાનું નામ નિર્મલાદેવી છે. કે જે વિદ્યાર્થીઓને સેક્સના બદલામાં ડિગ્રીઓની વહેંચણી કરે છે. પોલીસ ઓફિસરે આ આસિસ્ટન્ટ પ્રોફેસર નિર્મલાદેવી નિધડક ધરપકડ કરી હતી. અને છેલ્લા 11 મહિનાથી નિર્મલા દેવી જેલમાં હતી સોમવારે મદ્રાસ હાઈકોર્ટે એને કન્ડિશનલ(શરતો) જામીન આપ્યા હતા.

સાથે-સાથે નિર્મલાદેવી પર એવો આરોપ છે કે એ પોતાની મહિલા સ્ટુડન્ટ્સને એવી લાલચ આપતા હતા કે ઉંચા ગુણાંકે પાસ થવું હોય તો યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે સેક્સ કરવા તૈયાર રહો. વિના મહેનતે ડિગ્રી મેળવવા માટે ઉત્સુક અને ઉત્સાહી વિદ્યાર્થીનીઓએ આવું કર્યું હતું. પરંતુ અમુક વિદ્યાર્થીની આવું કરવા તૈયાર થઈ હતી નહીં એટલે તેમાંથી એક વિદ્યાર્થીનીએ આ વાત બહાર ફેલાવી.

તે જ શહેરમાં આવેલી ખાનગી કોલેજ દેવાંગા આર્ટસ કોલેજની આ મહિલા એ પ્રોફેસરની ગયા વર્ષના એપ્રિલની 16મી એ ધરપકડ કરાવી હતી. નીચલી અદાલતે આ મહિલાને જામીન આપવાની ના પાડી હતી પરંતુ હાઇકોર્ટે એને શરતી જામીન આપ્યા હતા. આ પ્રોફેસર એક વિદ્યાર્થીની સાથે આવી વાત કરી રહી હતી એનો એવો એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં એક મહિલા સંસ્થાએ એને ખુલ્લી કરી હતી. ત્યારબાદ પોલીસે ધરપકડ કરી એ પહેલાં જ કોલેજે નિર્મલાને સસ્પેન્ડ ઓર્ડર આપી દીધો હતો.

Facebook Comments