શિયાળામાં સેક્સને બનાવો આ રીતે રોચક, કામ આવશે આ ટિપ્સ

સેક્સ લાઈફમાં એડવેન્ચર મેળવવા કપલ નવી નવી ટ્રીક અજમાવતા રહે છે. શિયાળામાં આ રિલેશનશિપમાં ઠંડી વિલનનો ભાગ ન ભજવે તે ખાસ જોજો કેમકે આ સિઝનમાં ભૂખ પણ વધારે લાગે છે અને સેક્સ કરવાની ઈચ્છા પણ એટલી થાય છે. આજે આપના માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ જેને ફોલો કરશો તો તમે શિયાળામાં ખુબજ સારૂ સેક્સ કરી શકશો.

હોટ શાવર

શાવરમાં ઈન્ટીમેટ થવું કપલ વચ્ચે ખુબજ લોકપ્રિય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રજાઈમાંથી બહાર આવવાની પણ ઈચ્છા ન થાય તેવા સમયે હોય શાવરની મજા લઈને તમે તમારા પાર્ટનર સાથે આનંદ લઈ શકો છો.

તમારો પાર્ટનર ઠંડીમાંથી ઘરમાં આવે ત્યારે તેને ગરમ ગરમ શાવરથી નવડાવી ફ્રેશ કરશો અને પછી એ દરમિયાન સેક્સ કરશો તો એ દરેક પલ જીવનભર યાદગાર બની જશે. ગરમ શાવર બોડીના ટેમ્પરેચરને નોર્મલ બનાવવા મદદ કરશે અને તમે તમારા પાર્ટનર સાથે સેક્સનો આનંદ માણી શકશો.

હોટ મસાજ

સેક્સ દરમિયાન ટેમ્પરેચરને પ્રમાણ સર રાખવુ ખુબજ જરૂરી છે નહીતો તમારૂ શરીર કમ્ફર્ટેબલ નહી થઈ શકે. તમારા પાર્ટનરને હોટ ઓયલ કે ક્રીમથી મસાજ કરશો તો આ ક્ષણોને તે ક્યારેય નહી ભૂલી શકે. તમારા પાર્ટનરને તેનો ફેવરિટ બોડી સ્પોટ પુછીલો અથવા તો તેના એક્સપ્રેશન પરથી જાણીલો કે તેને શું ગમે છે? તે ભાગ પર વધારે મસાજ કરી તેને આ પલને ફીલ કરાવો. મસાજ કરતી વખતે કોઈ ફેવરિટ સોંગ ચાલુ કરો. ઘરમાં તેને ફેવરિટ સુગંધીત વાતાવરણ ઉભુ કરો.

વોર્મ કિસ

હોઠ પર, ગાલ પર, કાન પર તેમજ ફૂલ બોડી પર કીસ કરતા રહો આનાથી તમારા સેક્સની ખુશી બમણી શથે. વોર્મ કિસથી પૂરી બોડીમાં ટિંગલિંગ સેંસેશન થાય છે. બોડીને સેક્સ માટે રેડી કરે છે. અને ક્લાઈમેક્સ લાવવામાં મદદ કરે છે. તો અપનાવો આ ટીપ્સ થશે ફાયદો.

મહિલાઓ કેવા પુરૂષો તરફ આકર્ષિત હોય છે જાણીને થશે આશ્ચર્ય

ખાસ કરીને જોવા મળે છે કે પુરૂષોના ક્લીન શેવ રહેવું પસંદ હોય છે અને પુરૂષોને પણ એવું લાગે છે કે યુવતીઓ અને મહિલાઓને ક્લીનશેવ પુરૂષ જ પસંદ આવે છે. પરંતુ હવે સમયની સાથે ટ્રેન્ડમાં બદલાવ આવી રહ્યો છે.

હાલમાં લાઇફસ્ટાઇલને લઇને થયેલી એક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે યુવતીઓ અને મહિલાઓ હવે ક્લીનશેવ પુરૂષોની તુલનામાં દાઢી વાળા પુરૂષો તરફ વધારે આકર્ષિત થાય છે.

આ નવી શોધમાં આ વાત પણ સામે આવી છે કે જે પુરૂષોની દાઢી હોય છે. તે લાંબા સમય સુધી સંબંધ નીભાવે છે. શોધ મુજબ, એવા પુરૂષ જે તેમની દાઢીને યોગ્ય રીતે ગ્રુમ કરીને રાખે છે કે તે લોન્ગ ટર્મ રિલેશનશિપમાં વિશ્વાસ રાખે છે.

મહિલાઓ અને યુવતીઓ પણ તેમના સંબંધને લઇને તે છોકરાઓ અને પુરૂષો પર વિશ્વાસ કરે છે. જેની સારી પર્સનાલિટી હોવાની સાથે-સાથે દાઢી પણ હોય. ગત કેટલાક વર્ષોમાં ટ્રેન્ડમાં આવેલા બદલાવ પર નજર નાખીએ તો મોટા પ્રમાણમાં પુરૂષો હવે દાઢી રાખવાનું પસંદ કરે છે.

8 હજાર 500લ મહિલાઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં કેટલાક એવા પુરૂષો તસવીરો સામેલ હતી.જેમા શેવિંગને 5 દિવસ થઇ ચૂક્યા હતા. તો કેટલાકની શેવિંગ 10 દિવસ બાદ કરી હતી. તેની સાથે જ કેટલાક પુરૂષોની શેવિંગ 4 અઠવાડિયા બાદ કરી હતી. જ્યારે અભ્યાસમાં સામેલ યુવતીઓ અને મહિલાઓની તસવીરો જોઇને બોયફ્રેન્ડના પસંદગી માટે કરવા માટે કહેવામાં આવ્યું તો દરેક મહિલાઓને દાઢી વાળા પુરૂષોને પસંદ કર્યા.

આ અભ્યાસમાં આ વાત સામે આવી કે મહિલાઓ દાઢી વાળા પુરૂષો પર વધારે વિશ્વાસ કરે છે. અભ્યાસમાં સામેલ મહિલાઓએ તે પુરૂષોને લગ્ન યોગ્ય સમજ્યા. જેના ચહેરા પર પુરી દાઢી હતી. તે સિવાય હળવી દાઢી વાળા પુરૂષોને મહિલાઓને આખી દાઢી અને કલીનશેવ પુરૂષોની તુલનામાં વધારે આકર્ષિત માન્યા.

સેક્સ સાથે જોડાયેલો આ અભ્યાસ છે ખાસ, જાણીને તમને નહીં થાય વિશ્વાસ

સેક્સથી જોડાયેલી કોઇ પણ ખબરને લોકો નજરઅંદાજ કરી શકતા નથી. તે પછી કોઇ શોધ હોય કે ખબર. દુનિયાભરમાં એક્સપિરિયન્સ શોધકર્તા પણ સેક્સથી જોડાયેલા એવી-એવી વિચિત્ર શોધ કરે છે. જે અંગે વાંચીને તમને વિશ્વાસ નહીં થાય.

એમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી અને કોર્નેલ યુનિવર્સિટીના શોધકર્તાઓ મુજબ કેજુઅલ સેક્સ એટલે કે અચાનક થયેલું સેક્સ વ્યક્તિની અંદર રહેલા ઉત્કંઠા, ચિંતા અને ડિપ્રેશનને ઓછી કરે છે અને આત્મવિશ્વાસને વધારે છે.

શિકાગોના સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશને એક હાસ્યાસ્પદ શોધ કરી હતી, જે મુજબ પંપકિન એટલે કોળું (કદ્દુ)ની સુગંધ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટમાં લોહીના પ્રવાહને વધારી દે છે. જોકે, એવા પુરૂષો જે સેક્સ દરમ્યાન ઇરેક્શનની સમસ્યાથી જજુમી રહ્યા છે. તેમને તેમની ડેલી ડાયેટમાં કોળાને સામેલ કરી લેવું જોઇએ.

પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ જે પુરૂષનો પ્રાઇવેટ પાર્ટ જેટલો લાંબો હોય છે તેની પત્ની દ્વારા તેને દગો આપવાની સંભાવના એટલી જ વધારે હોય છે.

હાલમાં જ સામે આવેલા એક અભ્યાસ મુજબ એવા પુરૂષ જે બાળકને સાચવવામાં તેમની પત્નીઓની મદદ કરે છે તેમની સેક્સ લાઇફ બેસ્ટ હોય છે. પરંતુ ધ અમેરિકન સોશિલોજિકલ રિવ્યુમાં પ્રકાશિત એક અભ્યાસની માનીએતો જે કપલ ઘરના કામો અવને જવાબદારીમાં એક બીજાની મદદ કરે છે તે એટલું જ ઓછું સેક્સ કરે છે.

એટલું જ નહીં, આ અભ્યાસમાં ઓથર્સની માનીએ તો એવા પુરૂષ જે ઘરના કામ જેમ કે સ્વચ્છતા, કપડા ધોવા, વાસણ ધોવા જેવા કામ કરે છે. તે તેમની પત્નીઓની સાથે ઓછું સેક્સ કરે છે. તે પુરૂષોની તુલનામાં જે ઘરના કામ તરફ બિલકુલ ધ્યાન આપતા નથી.

સેક્સ અને સ્માઇલ વચ્ચે છે કંઇક આવું કનેક્શન, શુ તમે જાણો છો?

સાયન્સ આ સાબિત કરી ચૂક્યું છે કે સેક્સ દરમ્યાન બોડીમાં રિલીઝ થનારું કેમિકલ્સ તમારા મૂડને લિફ્ટ કરતા ખુશીનો અનુભવ કરાવે છે. બીજી તરફ હસવાની વાત કરીએ તો આ પ્રતિક્રિયા જ આપાણી ખુશી છલકાય છે. પરંતુ શુ તમે જાણો છો કે હસવા અને સેક્સની વચ્ચે કનેક્શન છે.

સેક્સને લઇને ઘણા કપલ્સની વચ્ચે સંકોચ હોય છે. ફર્સ્ટ ટાઇમ સેક્સ દરમ્યાન આ સૌથી વધારે હોય છે. એવામાં હસવું તેનો ઉકેલ છે. સાથે જ બેસીને કોમેડી શો કે ફિલ્મ જુઓ. જે તમારી વચ્ચેનું ટેન્શન દૂર કરી દેશે અને બન્ને એકબીજાની નજીક જઇ શકશો.

સેક્સ અને હસવું રોગ પ્રતિકારક શક્તિને સ્ટ્રોન્ગ કરે છે. જ્યાં વધારે હસનારા વ્યક્તિ શરદી અને ઉધરસની સમસ્યાથી દૂર રહે છે. જ્યારે સેક્સ પુરૂષોના દિલને વધારે હેલ્ધી રખે છે. એક રિસર્ચમાં દર અઠવાડિયે ત્રણથી ચાર વખત સેક્સ કરનારાઓ અઠવાડિયામાં એક વખત સેક્સ કરનારના મુકાબલામાં વધારે એન્ટી બોડી રેહલી હતી.

હસતા દરમ્યાન પ્લેજર અને સેક્સનું પ્લેજર અલગ-અલગ હોય છે. જો તેને મિક્સ કરી દેવામાં આવે તો સેક્શુઅલ એક્ટિવિટી વધારે સારી થઇ શકે છે. સેક્સ દરમ્યાન તમારી સ્માઇલ તમારા શરરીને રિલેક્સ કરવામાં વધારે મદદ કરે છે. જેનાથી ઓર્ગેજમમાં મેળવવામાં સહેલાઇ રહે છે.

પુરૂષોની ‘આ’ આદતોના કારણે મહિલાઓની ઉત્તેજના થઇ જાય છે ઓછી

ક્યારેક તમે ઓફિસના કોઇ પરફેક્ટ દેખાતા યુવકની સાથે ડેટ પર જાવ છો પરંતુ ડેટ ખતમ થવાની સાથે-સાથે તે વ્યક્તિને લઇને તમારી ઉત્તેજના પૂર્ણ રીતે ખતમ થઇ જાય છે અને તમે બીજી વખત તેની સાથે ડેટ પર જવાનું પણ વિચારી શકતા નથી. શુ તમારી સાથે પણ પહેલા આવું થયું છે. પુરૂષોની કેટલીક એવી આદતો છે જે મહિલાઓને બિલકુલ પસંદ આવતી નથી. જેનાથી મહિલાઓની ઉત્તેજના પૂરી રીતે ખતમ થઇ જાય છે. આવો જોઇએ કેટલીક એવી વાતો.

યુવતીઓ પર તો લાંબા અને યોગ્ય રીતે શેપ વાળા નખ ખૂબ સુંદર લાગે છે. પરંતુ ખબર નહીં કેમ મહિલાઓને પુરૂષોના લાંબા નખ પસંદ નથી આવી રહ્યાય ખાસ કરીને પુરૂષોના લાંબા નખમાં ગંદકી ભરેલી હોય છે. જે કોઇને પણ પસંદ ન આવે.

આ એક એવું કારણ છે જે ફક્ત મહિલાઓની જ નહીં પુરૂષોની પણ ઉત્તેજના ઓછી કરી શકે છે. પરંતુ ખાસ કરીને પુરૂષો મોજા અને બંધ શૂઝ પહેરે છે. આ સમસ્યા પુરૂષોની સાથે વધારે થાય છે. જોકે પુરૂષોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તે હંમેસા સાફ મોંજા પહેરે અને તેના શૂઝ યોગ્ય રીતે સાફ કરી લો.જેથી પગમાંથી દુર્ગંધ ન આવે.

ફક્ત મહિલાઓ અને યુવતીઓ જ નહીં, પરંતુ પુરૂષો પણ એવા હોય છે જેને ફક્ત વાતો કરવાનું જ પસંદ હોય છે. તે આખો દિવસ બોલ બોલ કરે છે અને વાતો કર્યા કરે છે. પરંતુ પાર્ટનરની વાત સાંભળતા નથી એવા લોકોની વાત ખાસ તેમની આસપાસ જ ફરે છે. તે દર સમયે તેમની સફળતા, તેમની સમસ્યાઓ અંગે જ વાતો કર્યા કરે છે. જ્યારે તમે ઓફિમાં થયેલી કોઇપણ સમસ્યા અંગે વાત કરશો તો તે તમને ચૂપ કરાવી દે છે.

યુવતીઓ અમે મહિલઓથી વાત કરતા સમયે તમેની આંખમાં આંખ નાખીને વાત કરવાનો મતલબ છે કે તમે તેમના વ્યવહારને લઇને કોન્ફિડેન્ટ છે અને જો આઇ કોન્ટેક્ટને યોગ્ય રીતે કરવામાં આવે તો તે વધારે સેક્સી પણ લાગે છે.

તમારી પાર્ટનર સેક્સ કરવાથી દૂર રહે છે તો જાણી લો તેનું કારણ

કપલની વચ્ચે સેક્સ રિલેશનશિપનો ભાગ બની જાય છે. પરંતુ કેટલીક વખત કોઇ પાર્ટનરની સેક્શુઅલ એક્ટનું મન કરતુ નથી. પુરૂષ પાર્ટનર આ વસ્તુની વધારે ફરિયાદ કરે છે કે મહિલા પાર્ટનપ સેક્સમાં રસ દેખાડતી નથી. પરંતુ તેની પાછળનું કારણ જાણવાની કોશિશ ઓછી કરે છે. અમે તમને જણાવી રહ્યા છે કેટલાક એવા કારણ જે તમારી મહિલા પાર્ટનરને સેક્સમાં રસ ન હોવાનું કારણ હોય શકે છે.

મહિલાઓ હાઉસ વાઇફ હોય કે વર્કિગ તેમની પાસે ટેન્શનનું અંબાર હોય છે. એવુ એટલા માટે કારણકે તેની પાસે કામની સાથે સંબંધ, પેરંટિંગ સહિતને લઇને કેટલાક ટેન્શન હોય છે. ભાવનાત્મક રીતથી વધારે સંવેદનશીલ હોવાના કારણે પણ તેમને ટેન્શન વધારે રહે છે. એવામાં તમે તમારા મેલ પાર્ટનરની સાથે રોમાન્સને ફીલ કરી શકતા નથી. જે તમારા માટે સેક્સમાં અરુચિનું કારણ બની જાય છે.

મહિલાઓમાં ખાસ કરીને જોવા મળે છે કે વજાઇનાથી જોડાયેલી પરેશાનીઓને લઇને ચુપ્પી બનાવી રાખે છે. તે પ્રાઇવેટ પાર્ટમાં કોઇપણ પ્રકારની દુખાવો કે સમસ્યા થાય છે. સેક્સ જેવી વસ્તુ અંગે વિચારી પણ શકતી નથી. સારુ હશે કે તેમના વાત કરો અને આ અંગે જાણવાની કોશિશ કરો. જો તે પ્રાઇવેટ પાર્ટથી જોડાયેલી કોઇ પરેશાની અંગે કેટલીક વાતો જણાવે છે તો તેમને ડોક્ટર પાસે જરૂરથી જાઓ.

Trishul News