સેક્સ પહેલા પાર્ટનર સાથે કરો આ કામ, જેનાથી થશે આવા ફાયદા. જાણો વિગતે

120

જો તમારી સેક્સ લાઈફ બોરિંગ થઈ ગઈ હોય અને તમે એક જ પ્રકારના એક્ટ્સથી કંટાળી ગયા હો તો અમે તમારા માટે કેટલાક એવા મુવ્સ લઈને આવ્યા છીએ, જે તમારી સેક્સ લાઈફને બોરિંગ બનતી અટકાવશે અને તમે સેક્સનો ભરપુર રોમાંચ લઈ શકશો.

ભારતમાં સેક્સ દરમિયાન રોલ પ્લેનું ઝાઝું મહત્ત્વ નથી. પરંતુ રોલ પ્લે દ્વારા તમે તમારા પાર્ટનરને ઉત્તેજીત કરી શકો છો અને એક જુદા જ પ્રકારના અનુભવ સાથે તમારી સેક્સ લાઈફનો આનંદ લઈ શકો છો.

આ મુવ્ઝ તમને કંઈક વિચિત્ર લાગશે, પરંતુ કાચની સામે ઊભા રહીને એક્ટ કરશો તો પણ તમે સેક્સને પહેલાથી વધુ સારી રીતે એન્જોય કરી શકશો. આમાં પાર્ટનરને કાચની સામે ઊભા રાખીને ધીરેધીરે તેના કપડાં કાઢવાના અને તેના કાનની બૂટ કે ગરદન પર હળવું બાઈટિંગ કરી એક્ટની શરૂઆત કરવાની.

ઘણા લોકો ડર્ટી ટોક્સ કરવાનું ટાળે છે અથવા શરમાય છે. પરંતુ સંતોષજનક ઈન્ટરકોર્સ સેશન એન્જોય કરવું હોય તો ડર્ટી ટોક્સ કરવું જ જોઈએ. એનાથી બંને જણા અત્યંત ઉત્તેજીત થાય છે.

આ સિવાય તમારે ઇનરવેર્સ અને નાઈટવેર્સ પણ એવા પસંદ કરવા જોઈએ, જે પાર્ટનરને ઉત્તેજીત કરે કે એનો તમારી અંદરનો રસ બરકરાર રાખે. તો નાઈટવેર્સ ચેન્જ કરતી વખતે પણ એ ધ્યાન રાખો કે પાર્ટનર તમારી આસપાસ હોય. આવા મુવ્ઝને કારણે તમારી વચ્ચેનું બોન્ડિંગ પણ વધશે અને તમે ખૂબ સારી અને રોમાંચક સેક્સ લાઈફ એન્જોય કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.