અમેરિકી વૈજ્ઞાનિક ની ચેતવણીથી આખી દુનિયાની આશાઓને ઝટકો

Shake the hopes of the whole world with the warning of a US scientist

અમેરિકાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોનાવાયરસ ધીરે ધીરે મોસમી બીમારીનું રૂપ ધારણ કરી શકે છે.અમેરિકામાં સંક્રામક બીમારીઓ ના વિશેષજ્ઞ ડોક્ટર એન્ટોનીએ કહ્યું છે કે આખી દુનિયામાં કોરોનાવાયરસ પર નિયંત્રણ નામુમકીન નજર આવી રહ્યું છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ માં સંક્રમક બીમારીઓ ના ડોક્ટર નોંધનીય કહ્યું છે કે આ વર્ષે આખી પૃથ્વી થી વાઈરસને ઉઘાડ ફેંકવો અસંભવ છે. એનો મતલબ એવો છે કે અમેરિકામાં આગળના ફ્લૂ સિઝનમાં કોરોનાવાયરસ નું સંક્રમણ ફરીથી પગપેસારો કરી શકે છે.

ફાઉચીએ કહ્યું કે કોરોના ના પાછા આવવાની સંભાવના ના કારણે જ અમેરિકા પોતાની તૈયારીઓને ઝડપથી મજબૂત કરી રહ્યું છે.તેણે કહ્યું કે અમેરિકા વેક્સિન વિકસિત કરવા માટે તમામ ટ્રીટમેન્ટને લઈને ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યું છે.

ફાઉચીએ કહ્યું જો કરના ફરીથી આવે છે તો અમારી પાસે ત્યારે કમસેકમ તેને રોકવાના ઉપાયો છે.આના પહેલા પણ કહ્યું હતું કે અમેરિકા કોરોનાવાયરસ ના વેક્સિનને ૧૨ થી ૧૮ મહિનામાં તૈયાર કરી લેશે.

ફાઉચીએ દાવો કર્યો છે કે અમેરિકામાં કોરોનાવાયરસ થી ૧ લાખથી વધારે મૃત્યુ થઇ શકે છે.તેમણે ચેતવણી આપી છે કે જે રાજ્યના લોકો માટે ઘરમાં રહેવા માટે આદેશ જાહેર કરવામાં નથી આવ્યા તે દેશ વધારે પોતાની જાતને આ ખતરામાં નાખી રહ્યા છે.

વિશ્વ સંગઠન ના મુજબ હાલમાં કોરોનાવાયરસ માટે ૪૦ વ્યક્તિ નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી ઘણા વ્યક્તિ મનુષ્યમાં પરીક્ષણના ચરણમાં પહોંચી ચૂકી છે.

અમેરિકામાં અત્યાર સુધી કોરોનાવાયરસ થી ૯ હજારથી વધારે મૃત્યુ અને ત્રણ લાખથી વધારે સંક્રમણના મામલાઓ સામે આવી ચૂક્યા છે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આવનાર અઠવાડિયામાં અમેરિકનો માટે ખૂબ મુશ્કેલ થનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: