યુવરાજની આ એક ચેલેન્જથી ઇજાગ્રસ્ત ધવન બેટ લઇને ઉતરી ગયો મેદાનમાં, જાણો પછી શું થયું વિડીયો દ્વારા.

TrishulNews.com
Loading...
trishulnews.com ads

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર શિખર ધવન ફરી એકવાર બેટ સાથે દેખાયો, અંગુઠાની ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવન આરામ પર હતો, હવે તેને બૉટલ કેપ ચેલેન્જનો સ્વિકાર કરીને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેટ સાથે પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો છે.

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ‘બૉટલકેપચેલેન્જ’ માટે શિખર ધવનને નિમંત્રણ આપ્યુ, ત્યારબાદ ધવને બેટ પકડ્યુ અને ચેલેન્જ પુરી કરતાં બૉટલનું ઢાંકણ ખોલ્યુ હતુ. વીડિયો હાલ જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે.


Loading...

ધવને એક ટ્વીટ કર્યુ છે, લખ્યું છે કે, ‘યુવી પાજી, આ મારી ‘બૉટલકેપચેલેન્જ’ છે. ઇજા બાદ પહેલીવાર હુ બેટ પકડી રહ્યો છુ, વાપસી કરવાનુ સારુ લાગી રહ્યું છે.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

trishulnews.com ads

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...