જુઓ કેવીરીતે વાંદરો ધોઈ રહ્યો છે કપડા, આ વિડીયો જોઇને ખખડી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ કહેશો કે અરે વાહ.

આજકાલ ઇન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી રમૂજી વિડિઓઝ આવે છે. જેને જોઇને લોકોના મૂડ ફ્રેશ થઇ જાય છે. હવે આવો જ એક રસપ્રદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને તમને ખૂબ મજા આવશે. વાઇરલ વીડિયોમાં વાંદરાની એક રમૂજી શૈલી જોવા મળી રહી છે.

વિડિઓમાં તમે જોઈ શકો છો કે વાંદરો પાણીમાં બેસતી વખતે બ્રશ વડે સાફ કરીને તેના કપડાં ધોઈ રહ્યો છે. વાંદરો કપડાને સાબુવાળા પાણીમાં પલાળે છે અને પછી તેને બ્રશથી માલિશ કરે છે અને ધોઈ નાખે છે. વાંદરાને કપડા ધોતા જોઈને લોકો ખૂબ જ મજા પડી રહી છે. વાંદરાની આ શૈલી લોકો માટે એકદમ નવી છે.

વાંદરાનો મજેદાર વીડિયો silence.heart03 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લાઈક્સ આવી ચુકી છે. લોકો આ વિડિઓનો ખૂબ આનંદ લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *