હવે તો હદ થઈ! પતિ-પત્નીએ ઉંચે આકાશમાં જઈને બનાવ્યાં સંબંધ અને પછી થયું એવું કે…

Published on: 3:15 pm, Tue, 6 April 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. પેરાશૂટ પહેરીને કેટલાક સ્ટંટનાં બનાવો સામે આવતા રહેતાં હોય છે પણ હાલમાં આવ જ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે.

એક દંપતીએ આકાશમાં સંભોગ કરવાનું શરૂ કર્યું. જો કે, બન્ને હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. પતિ-પત્ની જ્યારે સ્કાય ડાઇવિંગ કરી રહ્યાં હતાં ત્યારે આવું બન્યું હતું. તેમની સાથે શું થયું હતું તેમજ જ્યારે તેમનું પેરાશૂટ ખુલ્યું નહીં તથા છેવટે તેમને હોસ્પિટલમાં જવું પડ્યું હતું.

sky diving ended up in hospital 1 - Trishul News Gujarati Breaking News

મળી રહેલ જાણકારી મુજબ પતી અને પત્નીએ સમગ્ર ઘટના વર્ણવી હતી. તેમણે જણાવતાં કહ્યું હતું કે, અમે એક વર્ષ કરતાં વધારે સમયથી સાથે રહીએ છીએ તેમજ અમે આ ઉચ્ચ જોખમી રમતમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. જેનું અમને ખુબ ગંભીર પરિણામ મળ્યું છે.

sky diving ended up in hospital - Trishul News Gujarati Breaking News

હવામાં સંભોગનો આનંદ માણ્યો:
જ્યારે બંનેએ આ સ્કાયડાઇવમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે, તેઓએ વિમાનમાં એકબીજાને કિસ કરીને બંને પેરાશૂટ એકસાથે કૂદી પડ્યાં હતાં. ત્યારબાદ, બંનેએ વિચાર્યું હતું કે, કાંઈ ખાસ મુશ્કેલ નહીં હોય તેમજ સંભોગ કરવાનું શરૂ કર્યું હતું. હવામાં સંભોગ કરવું ખુબ મુશ્કેલ લાગે છે, પરંતુ લેસ્લીને વિશ્વાસ હતો કે કોઈ સમસ્યા નહીં થાય.

સમયસર પેરાશૂટ ન ખુલ્યું:
પત્ની જણાવે છે કે, અમે બંને બેગી શોર્ટ્સ પહેરીને આવ્યા હોવાંથી વિચાર્યું હતું કે, અમે કોઈ મુશ્કેલી વગર કનેક્ટ કરીશું. થોડા સમય બાદ અમે અમારા પ્રેમ એ ખોટો વળાંક લીધો. તેઓ જમીનની પાસે હોવાનું જાણીને પતિએ પેરાશૂટ હટાવ્યુ પણ પેરાશૂટ ખુલી શક્યું નહીં તેમજ તેઓ બંને જમીન પર પડી ગયાં હતાં.

sky diving ended up in hospital1 - Trishul News Gujarati Breaking News

બંને ખરાબ રીતે જમીન પર પટકાયા:
બંને ખરાબ રીતે જમીન પર પડ્યાં હોવાથી ખુબ ઈજા પહોંચી હતી. જેથી બંને હોસ્પિટલમાં પહોંચી ગયાં હતાં. ડોકટરો જણાવે છે કે, ફક્ત નાક પર ગંભીર ઇજા પહોંચી છે પણ બીજે ક્યાંય ઈજા થઈ નથી. ધીમે-ધીમે બંનેની હાલતમાં સુધારો થયો હતો. તેમને થોડા દિવસ આરામ કરવો પડ્યો હતો. આ ટોક શો પર વાત કરતી વખતે ઇજા બાદના દિવસો કેવી રીતે વિતાવ્યા તે અંગેની આખી વાર્તા જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.