લગ્નમાં પરફેક્ટ ફોટોગ્રાફી માટે સુતા સુતા કર્યું એવું કે, જે જોઇને તમે પણ આ ફોટોગ્રાફરને લગ્નમાં બોલાવશો- જુઓ વિડીઓ 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્ન પ્રસંગના એકથી એક ચડિયાતા વિડીઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી અમુક વિડીઓ ખુબ જ મજેદાર હોય છે તો અમુક વિડીઓ આપણને હેરાન કરી દે છે. જયારે અમુક વિડીઓ તો એટલા મજેદાર હોય છે કે, લોકો તે વિડીઓ પર ધડાધડ લાઈકો અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હોય છે. ત્યારે હાલમાં જ લગ્ન પ્રસંગનો અનોખો વિડીઓ વાયરલ થયો છે જે જોઇને તમે તમારું હસવાનું નહિ રોકી શકો.

આપણે સૌ જાણતા હોઈએ છીએ કે, કેટલાક પરિવારમાં દુલ્હા પક્ષ અને વહુ પક્ષ એમ બંને તરફથી ફોટોગ્રાફર લોકોને ફોટોશૂટ માટે બોલાવતા હોય છે. કેમ કે આ પવિત્ર પ્રસંગની ક્ષણો ચૂકવા માંગતા નથી. ત્યારે હાલના દિવસોમાં આવો જ એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જે વિડીઓ જોઇને ફોટોગ્રાફરના વખાણ કરીને થાકશો નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *