આજના ટેણીયાઓ તો જુઓ… બાજુમાંથી હોટ છોકરી પસાર થતા લટ્ટુ થઈને પાછળ જોવા લાગ્યું નાનું બાળક

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહ્યા છે. સાથોસાથ આ દરેક લોકો સોશિયલ મીડિયા…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટ ફોનનો વપરાશ કરી રહ્યા છે. સાથોસાથ આ દરેક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયો જોતા હોય છે. લોકોની અલગ અલગ પસંદ હોય છે. કોઈ કોમેડી, ધાર્મિક, જાણવા જેવું, મનોરંજન વિડીયો જોતા હોય છે. દરેકની સરખી પસંદ હોતી નથી. પરંતુ હાલ એક એવો વિડીયો વાયરલ થયો છે, જેને દરેક લોકો જોઇને પેટ પકડીને ખખડી પડશે.

કહેવાય છે કે, નાના બાળકોને જોતા જ દિલ ખુશ થઇ જાય છે. દરેક લોકોને નાના બાળકો સાથે રમવાની ખુબ મજા આવે છે. નાના બાળકો નાની ઉંમરે રમકડા રમવાનું વધુ પસંદ કરે છે. ૧૦૦૦એ એક બાળક એવું હશે કે, જેને રમકડા કરતા બીજી વાતોમાં વધારે આકર્ષિત થતું હોય. હાલ આવા જ એક બાળકની વાત અહિયાં કરવાની છે. જે બાળક અત્યારથી જ એટલું અનાડી છે કે, આપણને એમ થશે કે આ મોટો થઈને શું કરશે.

આજકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બે બાળકો તેમની વિલચેરમાં સુતેલા છે. અચાનક એક હોટ છોકરી બાજુમાંથી પસાર થાય છે. અને આ બે માંથી એક બાળક તેને જોતો જ રહી જાય છે. અને તેની પાછળ લટ્ટુ થઈને તેની પાછળ ફરીને જોવામાં મશગુલ થઇ જાય છે. જ્યાં સુધી પેલી છોકરી ત્યાંથી પસાર નથી થતી, ત્યાં સુધી તેને જ જોતો રહી જાય છે. આટલું જ નહિ છોકરીના ગયા પછી, આ બાળક વિડીયો ઉતારનાર સામે જોઇને હસવા પણ લાગે છે.

તમને જણાવી દઈએ કે, આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં @fuse_poche નામના આઈડી પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયોને બે લાખ જેટલી લાઈકસ મળી ચુકી છે. સાથોસાથ કેટલાય લાખ વ્યુસ પણ મળ્યા છે. જોનારા દરેક લોકોએ આ વિડીયો ખુબ પસંદ કર્યો છે. સાથોસાથ ઘણા લોકોએ તો ભાતભાતની કોમેન્ટ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *