સ્મૃતિ ઈરાનીને અંગ્રેજી કોયડાનો જવાબ ન આવડ્યો તો કર્યું કઈક આવુ…

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે ઇન્સ્ટાગ્રામમાં એક ચેલેન્જમાં ભાગ લીધો. આ ચેલેન્જના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ ગેસ ધ ગિબ્રિશમાં…

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રવિવારે ઇન્સ્ટાગ્રામમાં એક ચેલેન્જમાં ભાગ લીધો. આ ચેલેન્જના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. સ્મૃતિ ઈરાનીએ ગેસ ધ ગિબ્રિશમાં ભાગ લીધો. આ એક એવો ચેલેન્જ છે જેમાં એઆર ફિલ્ટરના રૂપમાં જોવા મળે છે. સ્ક્રીન પર તૂટેલા શબ્દો જોવા મળે છે. જેને એક સાથે બોલી જે નામ આવે છે તે બોલવાનું હોય છે. છ વખત પ્રયત્ન કર્યા બાદ સાચો જવાબ સામે આવે છે.

ઘણા લોકોની સાથે સાથે સ્મૃતિ ઈરાનીએ પણ આ ચેલેન્જ કર્યું. તેમણે બે વખત આ ચેલેન્જ કર્યું. તેમણે instagram story પર શેર કર્યું.પહેલી વખતમાં તેમની જે લાઈન આવી તે નીચેના બંને ફોટોગ્રાફમાં જોઈ શકાય છે.

તેમણે ફરી વખત ચેલેન્જ લીધો સ્ક્રીન પર એક લાઈન આવી. લખ્યું હતું કે huge act men’s સ્મૃતિ ઈરાનીએ ગેસ કર્યું અને હયુઝ જેકમેન નામ બોલી દીધું. પરંતુ જવાબ આવ્યો તો તે હેરાન રહી ગઈ જવાબ હતો રયાન રેનોલ્ટ. તમે આ વીડિયો અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો.

 

View this post on Instagram

 

Weaving new possibilities ?#supportweavers #makeinindia #handcraftedinindia

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

સ્મૃતિ ઇરાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.તેઓ જૂની અને મજેદાર વિડિયો અને પોસ્ટ કરી લોકોને મનોરંજન કરાવે છે. રવિવારે તેણે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેમાં તે માસ્ક પહેરેલી જોવા મળે છે. તેનું કહેવું છે કે આ માસ્ક તેણે બનાવેલું છે. તેમની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *