પોતાનો જીવ જોખમમાં મૂકી આ યુવકે બચાવ્યો કિંગ કોબ્રાનો જીવ, વિડીયો જોઇને વખાણ કરતા નહી થાકો

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર સાપને લઈને અનેક વિડીયો(Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા બેઠા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે.…

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર સાપને લઈને અનેક વિડીયો(Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા બેઠા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે. જો કે વિશ્વભરમાં સાપની ઘણી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલાક વિશે આપણે જાણીએ છીએ, જ્યારે કેટલાક હજુ પણ આપણા માટે અજાણ છે. જ્યાં એક તરફ કેટલાક લોકો સાપને જોઈને ધ્રૂજી જાય છે, તેનું નામ લેતા જ અમુક તો ડરી જાય છે અને અમુલ લોકો સાપને પોતાનો જીવ જોખમમાં મુકીને બચાવે છે. આજે અમે તમને એવો જ એક વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક માણસ કિંગ કોબ્રાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે.

હેરાન કરી દે તેવા આ વિડીયોમાં એક વ્યક્તિના કારણમાં સૌ કોઈના રુવાડા બેઠા કરી દે તેમ છે. વિડિયોમાં તે વ્યક્તિ કૂવામાં ફસાયેલા કિંગ કોબ્રાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. ઈન્ટરનેટ પર, લોકો ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્યનો જીવ બચાવતા જોવા મળે છે, જેને જોઈને કોઈની હાલત બગડી જ જાય છે. જો જોવામાં આવે તો રાત્રિ દરમિયાન ખોરાકની શોધમાં આ જીવો અવારનવાર માણસો દ્વારા ખોદવામાં આવેલા ખાડા અને કૂવામાં ફસાઈ જાય છે, જેને પાછળથી કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાનો જીવ બચાવતા જોવા મળે છે.

વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકીને ખતરનાક કિંગ કોબ્રા સાપને સફળતાપૂર્વક બચાવે છે, જેને જોઇને એક ક્ષણ માટે તમારા પણ શ્વાસ થંભી જશે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ કૂવાની અંદર દોરડાની મદદથી લટકતો જોવા મળે છે. આ દરમિયાન તે લાકડીની મદદથી કિંગ કોબ્રા સાપને પાણીની ઉપર ઉઠાવીને પકડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સાપ પણ ફૂંફાડા મારતો જોવા મળે છે. વિડીયોમાં તમે જોશો કે, ઘણી મહેનત પછી વ્યક્તિ સાપને સુરક્ષિત બહાર લાવે છે.

સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઇને સૌ કોઈના રુવાડા બેઠા થઈ જાય છે. ત્યારે આ સાપ વાળો વિડીયો સૌ કોઈને હેરાન કરી દે તેવો છે. હાલમાં આ વિડીયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાના જુદા-જુદા અભિપ્રાયો આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *