ઇન્ડિયા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ: જાણો સંપૂર્ણ કાર્યક્રમોની અને ખેલાડીઓની યાદી.

TrishulNews.com
Loading...
trishulnews.com ads

ફાઇનલી વેસ્ટ ઇન્ડીઝ-ભારત સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIએ 3 T20 સીરિઝ માટે અને 3 વન-ડે સીરિઝ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં T20 સીરિઝ માટે રિષભ પંતને વિકેટ કીપર બનાવવામાં આવ્યો છે, જ્યારે શ્રેયસ ઐયરને પણ સ્થાન આપવામાં આપવામાં આવ્યું છે. કુણાલ પંડ્યાની પણ ટીમમાં એન્ટ્રી થઇ છે. હાર્દિક પંડ્યા, જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો છે.

ટેસ્ટ ટીમની વાત કરવામાં આવે તો રોહિત શર્માની વાપસી થઇ છે, આ સિવાય વિકેટ કીપર તરીકે રિષભ પંત અને રિદ્ધિમાન સહાની પણ પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાને ત્રણેય ટીમમાં સ્થાન મળ્યું છે. બૂમરાહને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ટેસ્ટ ટીમમાં જોવા મળશે.


Loading...

3 T20 મેચ માટે ભારતની ટીમ…

Virat Kohli (Captain), Rohit Sharma (VC), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (WK), Krunal Pandya, Ravindra Jadeja, Washington Sundar, Rahul Chahar, Bhuvneshwar Kumar, Khaleel Ahmed, Deepak Chahar, Navdeep Saini

trishulnews.com ads

3 વન-ડે માટે ભારતની ટીમ…

Virat Kohli (Captain), Rohit Sharma (VC), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant (wk), Ravindra Jadeja, Kuldeep Yadav, Yuzvendra Chahal, Kedar Jadhav, Mohammed Shami, Bhuvneshwar Kumar, Khaleel Ahmed, Navdeep Saini

ભારત-વેસ્ટ ઇન્ડીઝ સીરિઝનો સંપૂર્ણ કાર્યક્રમ…

Aug 03, Sat, 8:00 PM

West Indies vs India, 1st T20I

Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida

Aug 04, Sun, 8:00 PM

West Indies vs India, 2nd T20I

Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida

Aug 06, Tue, 8:00 PM

West Indies vs India, 3rd T20I

Providence Stadium, Guyana

Aug 08, Thu, 7:00 PM

West Indies vs India, 1st ODI

Providence Stadium, Guyana

Aug 11, Sun, 7:00 PM

West Indies vs India, 2nd ODI

Queen’s Park Oval, Port of Spain, Trinidad

Aug 14, Wed, 7:00 PM

West Indies vs India, 3rd ODI

Queen’s Park Oval, Port of Spain, Trinidad

Aug 22, Thu – Aug 26, Mon, 7:00 PM

West Indies vs India, 1st Test

Sir Vivian Richards Stadium, North Sound, Antigua

Aug 30, Fri – Sep 03, Tue, 8:00 PM

West Indies vs India, 2nd Test

Sabina Park, Kingston, Jamaica

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...