SBIમાં નોકરી માટે સારી તક, જલ્દી કરો Apply

બેંકમાં નોકરી મેળવવાની સારી તક છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા આ પોસ્ટમાં વિવિધ ભરતી કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ,વરિષ્ઠ…

બેંકમાં નોકરી મેળવવાની સારી તક છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા આ પોસ્ટમાં વિવિધ ભરતી કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ,વરિષ્ઠ મેનેજર માટેની પોસ્ટ છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ પર જઈને ઑનલાઇન પણ અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર, 2018 છે. પોસ્ટ અને યોગ્યતા સંબંધિત અન્ય માહિતી નીચે આપેલ છે.

– વાઇસ પ્રેસિડેન્ટ (ડિજિટલ માર્કેટિંગ)

– વાઇસ પ્રેસિડેન્ટ (મીડિયા સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ)

– સીનિયર મેનેજર (મારકોમ)

– સીનિયર મેનેજર (કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ)

– સીનિયર મેનેજર (ઇવેન્ટ્સ અને સ્પોન્સર્સ)

તમે વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://bank.sbi/careers/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *