સની લીયોનીએ મુવીમાં પાર કરી તમામ હદો- બોલીવૂડમાં આવશે અત્યાર સુધીનું સૌથી ખરાબ મુવી. જુઓ વિડીયો

સની લિયોની (રાગિની) ફરી એકવાર લોકોને ડરાવવા અને મનોરંજન કરવા માટે પડદે આવી રહી છે. ખુબ લાંબા સમય પછી મેકર્સે વેબસીરીઝ રાગિની એમ.એમ.એસ. રિટર્ન 2 નું ટ્રેલર લૉન્ચ કર્યું છે. રાગિની એમ.એમ.એસ. રિટર્ન 2ના ટ્રેલરમાં સસ્પેન્સ, એક્શન, થ્રિલ, બોલ્ડનેસ અને હૉરરનો તડકો છે. રાગિની એમએમએસ રિટર્ન 2નું ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

ક્યારે લૉન્ચ થશે આ વેબ સીરીઝ, જાણો અહીં

વેબ સીરીઝ 18 ડિસેમ્બરે ALT બાલાજી અને ZEE5 પર રિલીઝ થશે. સની લિયોની, દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદની રાગિની એમ.એમ.એસ. રિટર્ન 2 નું ટ્રેલર ખુબ મજેદાર અને બોલ્ડ છે. જણાવી દઇએ કે વેબસીરીઝમાં સની લિયોની એક ગીત પર ડાન્સ પણ કરતી નજરે આવી રહી છે. ગીત રીલીઝ કરવામાં આવી ચુક્યુ છે અને તે લોકોને પસંદ પણ આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

9+ million views in 24 hours. 🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻#HelloJi ne kar diya hai chamatkar. Aapke pyaar ke wajah se ye gaana ban gaya hai aur bhi zyada dhamakedar. Keep it comin’ and keep dancin’ with @SunnyLeone, by sending us your #HelloJi hook step! #RaginiMMSReturns Season 2 streaming soon! . . #ALTBalajiOriginal #AZEE5Original @altbalaji @zee5premium @balajitelefilmslimited @divyaagarwal_official @varunsood12 @aadyaguptaofficial @snehanamanandi @navneetkaur1012 @goddesst999 @rishika_nag @aartikhetarpal @gauravalugh @rathodvikram01 @mohit.duseja @kenghosh19 @k4ms @envyas @chloejferns @manjitsachdev @meghannmalik @sameer_mark @diljaansayyed @vishnudevaofficial @zeemusiccompany @meet_bros_manmeet @kanik4kapoor @harmeet_meetbros

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

આ ટ્રેલરમાં રાગિની શ્રોફની દુનિયાની વાર્તા દર્શાવવામાં આવી છે. આ પાત્રને દિવ્યા અગ્રવાલ નિભાવી રહી છે. તે વેબસીરીઝમાં ઘણાં દમદાર કિરદારમાં છે. કોઇપણ તેની સામે પડવા માંગતું નથી. રાગિની પોતાની ફ્રેન્ડ માટે એક બેચલર પાર્ટીનું આયોજન કરે છે. જેનું નામ વર્ષા હોય છે.

તે છોકરી તેની ગેંગ સાથે બેચલર પાર્ટી માટે એક ટ્રિપ પર જાય છે. જ્યાં એક બૉયઝની એક ગેંગ પહેલાંથી જ હાજર હોય છે. તેઓ એક હોટલમાં રોકાય છે. હોટલથી જ આખી વાર્તાની શરૂઆત થાય છે. વરુણ સૂદ વેબસીરીઝમાં હોટલના માલિકના કિરદારમાં છે. અહીથી જ વેબસીરીઝમાં ટ્વિસ્ટ શરૂ થાય છે. તમને જણાવી દઇએ કે આ વેબ સીરીઝમાં વરુણ સૂદ અને દિવ્યા અગ્રવાલ ઉપરાંત આરતી ખેત્રપાલ, ઋષિકા નાગ, આધ્યા ગુપ્તા, વિક્રમ સિંહ રાઠોડ પણ મહત્વનો ભાગ ભજવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: