જયારે સની લીયોનીને કહ્યું- ‘જવાબ આપ નહીતર તારા વિડીયો હું વાયરલ કરી દઈશ’ ત્યારે…

અભિનેત્રી સની લીયોની ઘણીવાર તેમના હોટ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. તેની હોટનેસ ને જોઈને લોકો પાગલ બની જાય છે. હાલમાં સની…

અભિનેત્રી સની લીયોની ઘણીવાર તેમના હોટ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. તેની હોટનેસ ને જોઈને લોકો પાગલ બની જાય છે. હાલમાં સની લીયોનીએ તેના ટ્વિટર પર તેના અદભુત લુકની એક તસવીર શેર કરી છે. તેમની આ શેર કરવામાં આવેલી પોસ્ટ પર એક વપરાશકર્તા એ અભિનેત્રીને જાહેરમાં ધમકી આપી હતી. સની લીયોનીએ તેનો સ્ક્રીનશોટ તેના ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ખરેખર જોવા જઈએ તો ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં તેમણે બ્લેક આઉટ ફીટ પહેરેલું છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. ઘણા ફેન્સએ સની લિયોનીનો આ ફોટો ને પસંદ કર્યો છે. સની લિયોની ના પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝર્સે લખ્યુ છે કે, ‘ મારી પાસે તારા કેટલાક વિડિયો છે, જો તમે મને રીપ્લાય નહીં આપો તો હું આ વીડિયો વાયરલ કરી દઈશ, આ મારું વચન છે અને મારું વચન મારો નિયમ છે.’

આ યુઝરની ટ્વિટ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાથે અન્ય યુઝર્સ પણ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સાથે જ તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સની લિયોનીને બોલિવૂડની જાણીતી સેલિબ્રિટી ડબ્બુ રત્નાની કેલેન્ડર 2021 માટે ફોટોશૂટ કરાવેલ છે. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયા માધ્યમ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *