સુરત: સાવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત , અરેરાટી ભરી તસ્વીરો…

હાલ માતાજીના નોરતા ચાલી રહ્યાં છે. પરંતુ અક્સમાતોના હારમાળા ચાલુ જ  છે. સુરતની સાવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 2 લોકોના મોત થયા છે.…

હાલ માતાજીના નોરતા ચાલી રહ્યાં છે. પરંતુ અક્સમાતોના હારમાળા ચાલુ જ  છે. સુરતની સાવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 2 લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ સુરતની સાવા ચોકડી પાસે અમદાવાદથી સુરત જવાના નેશનલ હાઈવે 48 પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ઊભેલા કન્ટેઈનર પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં બેઠેલા બે લોકોના મોત નિપજ્યું.

આ અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો. કોસંબા પોલીસ આ અકસ્માત અંગે વધુ તપાસ કરી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *