સુરતમાં રસ્તા વચ્ચે સર્જાયા બર્નિંગ કારના દ્રશ્યો- જુઓ વાઈરલ વિડીયો

સુરતના અડાજણ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી સ્કુલ નજીક આજે સ્વીફટ કાર જઇ રહી હતી. એકાએક આ કારમા આગ લાગતા દોડધામનો માહોલ છવાય ગયો હતો. કાર ચાલક…

સુરતના અડાજણ વિસ્તારમા આવેલી એલ.પી.સવાણી સ્કુલ નજીક આજે સ્વીફટ કાર જઇ રહી હતી. એકાએક આ કારમા આગ લાગતા દોડધામનો માહોલ છવાય ગયો હતો. કાર ચાલક પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. આગ એટલી વીકરાળ હતી કે તેની લપેટમા આખેઆખી કાર આવી ગઇ હતી. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ કારમા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન ફાયરની ટીમ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો. ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *