સુરત માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે: આજે નોંધાયા રેકોર્ડ બ્રેક આટલા બધા કેસ

આજે સુરત શહેર અને જિલ્લામાં મળી સૌથી વધુ 116 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. મોડી સાંજે સુરતમાં વધુ 21 નવા કેસ સામે આવ્યા, વધુ બે મોત…

આજે સુરત શહેર અને જિલ્લામાં મળી સૌથી વધુ 116 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. મોડી સાંજે સુરતમાં વધુ 21 નવા કેસ સામે આવ્યા, વધુ બે મોત સાથે આજે પાંચ દર્દીઓના મોત થયા છે.

સુરત સિટીના કુલ પોઝીટીવ કેસ 3018 થયા છે જયારે જિલ્લામાં 289 કેસ થયા છે. આમ સમગ્ર સુરતના કુલ પોઝિટિવ : 3307 થયા છે. કુલ મોત : 128 (5 જિલ્લામાં)

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 540 નોંધાઈ છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 26,198 એ પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 27 થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 340 નોંધાઈ હતી. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 18,167 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *