આ વીડિયો જોઈને આડેધડ ગાડીઓ ઊંચકતા ક્રેન મજૂરો કદાચ ફફડી જશે

સુરતના વરાછા વિસ્તારમાં વાહન ટોઈંગ ટીમ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. નો પાર્કિંગ માં બાઈક પાર્ક થયેલી હતી,તે છોડાવવા માટે વાહન માલિક અને ટોઈંગ…

સુરતના વરાછા વિસ્તારમાં વાહન ટોઈંગ ટીમ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.

નો પાર્કિંગ માં બાઈક પાર્ક થયેલી હતી,તે છોડાવવા માટે વાહન માલિક અને ટોઈંગ કર્મચારી વચ્ચે તકરાર થઇ હતી.

બંને વચ્ચે તકરાર દરમિયાન બાઈકના માલિકે ટોઈંગ વાન પર હુમલો કર્યો હતો.જેમાં નરેશ રાજપૂત નામનો કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો.

વરાછા પોલીસ એ ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *