વડતાલ મંદિરના લંપટ સાધુની કામલીલામાં આવ્યો નવો વળાંક, હવે..

Published on: 2:24 pm, Thu, 2 July 20

વડતાલ મંદિરના લંપટ ત્યાગ-વલ્લભસ્વામીની મહિલા સાથેની કાળી કરતૂતો બહાર આવ્યા બાદ વધારે એક સંપ્રદાયના જુનાગઢ આશ્રમમાં રહેતાં ભક્તિકિશોર સ્વામીની મહિલા સાથેની બીભત્સ વાતો ચર્ચામાં આવતાં  ફરી એકવાર સાધુની રાસલીલા વાયરલ થઇ છે.જેને કારણે સંપ્રદાયની છાપ બગડી છે.કિસ આપશો ને… કેટલી કિસ આપશો.જે પ્રેમથી મળે તે સારૂ તેવી ભક્તિકિશોર સ્વામી મહિલા સાથે બીભત્સ માંગણી કરતાં હોય તેવી વ્હોટસઅપ ચેટીંગના સ્ક્રીનશોટથી હોબાળો મચી ગયો છે.

ભક્તિકિશોર સ્વામી અને મહિલા વચ્ચેનો સંવાદ

સ્વામી : તમારે કોઇને નહીં કહેવાનુ કે ભક્તિ કિશોર સ્વામીએ ટિકિટ મોકલી એમ.

સ્ત્રીમિત્ર : મારે કયાં વિચારવુ પડે. કોઇ ફ્રેન્ડસનુ નામ આપુ. મારી એક બેસ્ટ ફ્રેન્ડને વાત કરૂ સાથે આવે તો થાય,

સ્વામી : ૦૦૦૧૩૮૨  મારા વોટ્સઅપ નંબર ફ્રી થાય તો કહેજો હું ફોટા મોકલીશ

સ્ત્રીમિત્ર : ————— મારી ફ્રેન્ડ.

સ્વામીઃ ઓહ ગુડ ફ્રેન્ડસ, ફ્રી થઇને કોલ કરજો

સ્ત્રીમિત્ર : ત્યાં રહેવાની વ્યવસ્થા થઇ જશે ને.

સ્વામી : રિમુવ ધ મેસેજ.

સ્ત્રીમિત્રઃ કેમ નંબર રીમુવ કરો છો.

સ્વામી : ————- નંબર. આ કોલિંગ નંબર છે

સ્ત્રીમિત્ર : ઓકે. હું સેવ કરી લઉ છું

સ્વામી : પેલો મોકલ્યો તે વોટસઅપ છે. ઓકે

સ્ત્રીમિત્ર :  પાડયા પણ કેમના મોકલુ એમ થાય છે. કાલે મોકલું.

સ્વામી : સેન્ડ કરી દયો જી. ના અત્યારે.

સ્ત્રીમિત્ર : અંધારામા સરખા નહીં પડે

સ્વામી : જેવા હોય તેવા મોકલો. વાઉ. વીડિયોમાં બતાવવું હોય તો

સ્ત્રીમિત્ર : જાવને મારા હાથ ધ્રુજવા લાગ્યા છે.

સ્વામી : તેમા શાનુ શરમાવાનું. શું કામ બીવો છો.

સ્ત્રીમિત્રઃ સારૂ મોમ બોલશે. સુઇ જાઉ છું હો. ગુડ નાઇટ

સ્વામી : ઓકે ગુડનાઇટ.

સ્ત્રીમિત્ર : જય સ્વામિનારાયણ

સ્વામી : જેએસકે

સ્ત્રીમિત્ર : લવ યુ

સ્વામીઃ  લવ યુ

સ્ત્રીમિત્ર : મિસ યુ વેરી ડે.

સ્વામી :  મિસ યુ જાનુ બાય એક અને બે છે જોઇ લો

સ્ત્રીમિત્ર : આ તો મોકલેલા. નવા કોઇ

સ્વામી : ઓકે ( ફોટો મોકલી ) બેકાર લાગે છે. શો

સ્ત્રીમિત્ર : ઓ.કે.

સ્વામી : તુભી

સ્ત્રીમિત્ર : તમારી પિકચર

સ્વામી :  (પોતાનો ફોટો મોકલીને ) ખબર છે ને કાં સોરી હોં. વ્યસ્ત છો. આપશ્રી. ટાઇમ નથી તો ક્યો. પ્લીઝ રિપ્લાય. વાહ. નાઇસ, હા જાનું.

સ્ત્રી મિત્ર :હા. બટ. જેમ બને તેમ વહેલા આવવુ છે મારે

સ્વામી : કિસ આપશોને….આવો ત્યારે. બિચારા વૃદ્ધ થઇ ગયા.. વેઇટ કરાવતા હો જી.

સ્ત્રીમિત્ર : હઅ.બસ. હું તમારી જ છું.

સ્વામી : અહીં આવશો પછી કિસ આપશો હેં….બોલો..બોલો..

સ્ત્રીમિત્ર : હા…

સ્વામી : કેટલી આપશો….

સ્ત્રીમિત્ર : બીજુ કાંઇ નહીં. ફોર્સ નહીં પછી મારી ઇચ્છા હશે તો ના નહીં કહું.

સ્વામી : તે તો આપણા હાથમાં છે. આપ રાજી હોવ તોજ

સ્ત્રીમિત્ર : ઓકે

સ્વામી : પ્રેમથી જે મળે તે સારૃં.

સ્ત્રીમિત્ર : તે થાય પછી રહેવાય નહીં.

સ્વામી : વાઉ….નાઇસ.. હા..જાનું.

સ્ત્રીમિત્ર : હા જેટલુ બને તેટલું વહેલા આવવુ છે મારે.

સ્વામી : કિસ આપશોને.. આવો ત્યારે. કરૂ ચાલુ. ઓકે.

સ્ત્રીમિત્રઃ ઓકે બાય લવ  યુ પ્રિન્સ.

સ્વામી : લવ યુ ટુ જાનું . જલ્દી પહોંચો. જે એસ કે

જુનાગઢના કહેવાતા ભક્તિકિશોર સ્વામી મહિલાની સાથે ખુલીને હસતા મોઠાએ બીભત્સ વાતોમાં મહિલાને લવ યુ ટુ ના મેસેજ કરીને ચેટિંગ કરતાં હોવાનું વ્હોટ્સઅપ ઉપર વાયરલ થયું છે.સાધુની ચેટીંગની વાતો ઉપરથી સ્પષ્ટ જણાઇ રહ્યુ છે,કે લંપટ સાધુ મહિલાની સાથે અનૈતિક સંબંધ બાંધવા તરફ આગળ વધી રહ્યા છે.આ સાધુને જુનાગઢ ઉપરાંત હરિદ્વાર,સુરતમાં રાંદેર ખાતે આશ્રમ હોવાનુ પણ જાણવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.