કચ્છ

વાહ શું દેશભક્તિ છે! નિવૃત થયા બાદ પણ આર્મી જવાન આ રીતે કરી રહ્યા છે દેશની સેવા

દેશના વીર જવાનોની શું વાત જ કરવી. સૈનિકો દેશ માટે રાતદિન તડકો ટાઢ વેઠીને પણ દેશને બચાવવા માટે ખડે પગે ઉભા રહે છે. ત્યારે આજે…


ભુજમાં ખાખી શર્મશાર: પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

કચ્છ(ગુજરાત): હાલમાં રાજ્યને શર્મશાર કરતી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કચ્છ(Kutch)નાં જતીન ચૌહાણ(Jatin Chauhan) નામના પોલીસ કોન્સ્ટેબલે(Police Constable) મહિલા કોન્સ્ટેબલ(Female constable) પર અનેકવાર બળાત્કાર…


ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી કચ્છની ધરા: 24 કલાકમાં અનુભવાયા 2 આંચકા- લોકોમાં ભયનો માહોલ

કચ્છ(ગુજરાત): હાલમાં છવાયેલા વરસાદી વાતાવરણ દરમિયાન કચ્છ(Kutch)માં આજે શનિવારે ભૂકંપ(Earthquake)ના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના ભચાઉ(ભચાઉ) નજીક બે નાની તીવ્રતા ધરાવતા ભૂકંપના આફ્ટર…


અફઘાનિસ્તાનથી ઈરાન થઈ ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ પર 3000 કિલો હેરોઈનના જથ્થા સાથે 7 આરોપીની અટકાયત 

કચ્છ(ગુજરાત): કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર 2 શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરાતા કરોડો રૂપિયા જેટલો મોટો હેરોઈનનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ માથું ખંજવાળતી થઇ…


ગુજરાતમાં વધી રહી છે ગાયના છાણમાંથી બનતી રાખડીની ડીમાંડ- એકસાથે થાય છે કેટ કેટલા ફાયદા

કચ્છ(ગુજરાત): હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં બજારમાં નવી-નવી પેટર્નની રાખડીઓ વેચાણ માટે જનરે ચડી રહી છે. ક્યાંક વેક્સીનની રાખડી મળી રહી છે,…


ગુજરાતના ગૌરવને લાંછન લગાવતો કિસ્સો- અંધશ્રદ્ધાના નામે પરિવારના છ સભ્યોના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા

કચ્છ(ગુજરાત): આપણે ભલે ગુજરાતના ગૌરવના ગાણ ગાતા હોય છે. કેટલાક કિસ્સાઓ સાંભળીને તમને પણ થઈ જશે કે આપણે હજુ પછાત સમાજમાં રહીએ છીએ. ગુજરાતના અનેક…


ગુજરાતના રાજકારણમાં હડકંપ: યુવા નેતાનું ભાજપના જ નેતાની ભત્રીજી સાથે ઈલુ-ઇલુ, રંગરેલીયા મનાવતા રંગેહાથે ઝડપાયા

જોવા જઈએ તો અવાર નવાર કેટલાય રાજકીય નેતાઓના અભદ્ર વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે મળતા સંચાર મુજબ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા શરમજનક…


સરપંચ પર હુમલાનો CCTV વિડીયો વાઈરલ- પંચાયતના લોકોએ જ ઘોકાથી માર્યો ઢોર માર 

કચ્છ(ગુજરાત): આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરીને હુમલો કરતા હોય છે. આ દરમિયાન, કચ્છના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે સરપંચ પર હુમલાની ઘટના સામે આવી…


હવામાન વિભાગની મોટી આગાહી: ગુજરાતના આ વિસ્તારમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં 2 થી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદ…


“રામ રાખે તેને કોણ ચાખે”: ત્રાટક્યું મહાકાય વૃક્ષ તે છતાં થયો મહિલાનો આબાદ બચાવ- જુઓ Live વિડીયો

માંડવી, કચ્છ(ગુજરાત): ‘રામ રાખે તેને કોણ ચાખે’ ગુજરાતીની આ કહેવત ખરેખર આ વીડિયો (Video) માં સાર્થક થતી જોવા મળે છે. આ વીડિયો છે કચ્છના (Kutch)…